Home >> NRG >> UK
 • UK ભણવા જવા માટે ગુજરાતી વિદ્યાર્થીઓ-વાલીઓને પડશે આ ડોક્યુમેન્ટની જરૂર
  અમદાવાદ: ગુજરાતમાંથી એબ્રોડ અભ્યાસ માટે જવા ઈચ્છુક વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે, જો કે યુએસ કરતા યુકે ભણવા જવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓએ કેટલાક ખાસ ડોક્યુમેન્ટની આવશ્યકતા ઉભી થાય છે. ગુજરાતમાંથી UK ભણવા જવા માટે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને UK Tier 4 સ્ટુડન્ટ વિઝા માટે ક્યાં ડોક્યુમેન્ટ્સની ફરજિયાત જરૂર પડે તે અંગે માહિતી આપી રહ્યાં છીએ. A Confirmation of acceptance for studies (CAS) Tier 4 સ્ટુડન્ટ વિઝાની એપ્લિકેશન ઓનલાઇન કરવામાં આવે છે. તેના માટે CAS લેટર ફરજિયાત જોઈએ. જે વિદ્યાર્થીને જે તે યુનિવર્સિટીમાંથી...
  March 29, 03:11 PM
 • લંડન આતંકવાદી હુમલોઃ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો શ્રદ્ધાંજલી કાર્યક્રમ
  લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા): લંડનમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યું પામેલા લોકોને શ્રદ્ધાંજલી આપવા માટે બોલ્ટનના સ્વામિનારાયણ મંદિર ખાતે બોલ્ટન ઈન્ટરફેઈથ કાઉન્સિલ અને ફેઈથ ઓર્ગેનાઈઝેશનના રેપ્રિઝેન્ટટિવ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોલ્ટલ કાઉન્શીલ સહિત મોટી સંખ્યામાં ભારતીય લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકોએ જ્યોત પ્રગટાવીને તેમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરી હતી. શું છે સમગ્ર ઘટના 22મી માર્ચે...
  March 28, 05:37 PM
 • ગુજરાતી મૂળની UK મિનિસ્ટર પ્રિતી પટેલને પ્રવાસી ભારતીય સન્માન
  લંડનઃ ધ ઈન્ડિયા હાઈ કમિશનના ધ ઈન્ડિયા હાઉસ ખાતે 27 માર્ચના રોજ બ્રિટનના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ પ્રિતી પટેલને પ્રવાસી ભારતીય સન્માન આપવામાં આવ્યું છે. ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી વતી બ્રિટન ખાતેના ભારતીય રાજદૂત વાય.કે. સિંહાના હસ્તે આ એવોર્ડ પ્રિતીને એનાયત કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન ડેવિડ કેમેરોને વર્ષ 2013માં UK-ઈન્ડિયા ડાયસ્પોરા ચેમ્પિયન તરીકે પ્રિતી પટેલની નિમણૂંક કરી હતી, જે આ પ્રકારની સૌપ્રથમ નિમણૂક હતી. શું કહ્યું પ્રિતી પટેલે? ભારત અને બ્રિટન વચ્ચેના...
  March 28, 05:37 PM
 • લંડનઃ ભારતીય વિદ્યા ભવન ખાતે મધર્સ ડેની ઉજવણી, સુરમધુર ગીતો દ્વારા માતાને વંદન
  લંડનઃ 26 માર્ચ, 2017ના રોજ ભારતીય વિદ્યા ભવન લંડન ખાતે મધર્સ ડેની ઉજવણી સુરમધુર ગીતો દ્વારા કરવામાં આવી હતી. યુકેના વિવિધ સ્થળે ગુજરાત સમચાર યુકે અને એશિયન વોય્સ યુકે દ્વારા બહુ સારી રીતે આયોજન કરવામાં આવ્યું હતું. જેના સ્થાનિક સંસ્થાઓ, સંગઠનો, સમુદાયિક કેન્દ્રોએ સકારાત્મક દ્રષ્ટિકોણથી વખાણ કર્યા હતા. આ ઉજવણીમાં ગાયક માયાબહેન આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. તેમણે સુમધુર ગીતો ગાઈને માતાને વંદન કર્યા હતા. મધર્સ ડેના પ્રસંગે માયાબેન બન્ને મમ્મીઓને હ્રદયપૂર્વક વંદન કરે છે. ભારતીય વિદ્યાભવન...
  March 28, 04:37 PM
 • આ પટેલ ભાઈઓએ યુકેમાં મેળવી સફળતા, ઘર જોઈ અંગ્રેજોને પણ આવે ઈર્ષા
  એનઆરજી ડેસ્ક: દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા ગુજરાતીઓ હંમેશા પોતાની સફળતાના કારણે ચર્ચામાં રહ્યાં છે. પણ આજે આપણે અહીં વાત કરવાની છે કેન્યામાં જન્મેલા એવા બે પટેલ ભાઈઓની જેઓને એક સમયે ખાવાના પણ ફાંફા હતા અને આજે તેઓ યુકેના ધનવાન એશીયનની યાદીમાં આગવું સ્થાન ધરાવે છે. ગરીબ પટેલ પરિવારમાં જન્મેલા વિજય પટેલ અને તેમના મોટાભાઈ ભીખુ પટેલના નામથી આજે યુકેમાં લગભગ કોઈ અજાણ નહીં હોય. પોતાની મહેતનથી જ્વલંત સફળતા મેળવી બ્રિટનના ફાર્મા સેક્ટરમાં ડંકો વગાડી દેનાર પટેલ બંધુઓ બે જોડી કપડા અને 400 રૂપિયા...
  March 25, 07:28 PM
 • UK: ગુજરાતીઓએ કરી આઈરિશ તહેવારની ઉજવણી, મન મૂકીને નાચ્યા પરેડમાં
  લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા): લંડનનું હૃદય ગણાતા ટ્રેફલગર સ્ક્વેર ખાતે સેન્ટ પેટ્રિક ડેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સામન્ય રીતે લંડનના મેયર વિવિધ સમુદાયની ઈવેન્ટ્સ સેલિબ્રેટ કરે છે જેમ કે, દિવાળી, વૈશાખી જેવા તહેવારો તમામ સમુદાય એકઠા થઈને ઉજવે છે. 19, માર્ચના રવિવારે સેન્ટ પેટ્રિક ડે નિમિતે પણ દરેક સમુદાયના લોકો ટ્રેફલગર સ્ક્વેર ખાતે એકઠા થયા હતા અને સેન્ટ પેટ્રિક ડેનું સેલિબ્રેશન કર્યું હતું. સેન્ટ પેટ્રિક ડે આઈરિશ સમુદાયનો તહેવાર છે. જેમાં હિન્દુઓ પણ મોટાપ્રમાણમાં ભાગ લે છે....
  March 22, 06:21 PM
 • ગમે તે કિંમત ચૂકવી વિદેશમાં પણ કાર્સના મનપસંદ નંબર મેળવે છે ગુજરાતીઓ
  એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝુરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ બદલાતા નથી. વિદેશમાં સારી રીતે સેટ થયેલા અનેક ગુજરાતીઓ પોતાની કાર્સના મનપસંદ નંબર મેળવવા તલપાપડ હોય છે. divyabhaskar.com આજે વિદેશમાં વસતા આવા જ કેટલાક ગુજરાતીઓની કાર્સના નંબર વિશે જણાવી રહ્યું છે. જેઓ કાર્સના મનપસંદ નંબરને લઈને ક્રેઝી છે. (તસવીરો : ફેસબુક પરથી...
  March 20, 06:32 PM
 • UK: ચેરિટી માટે કરાયું ડિનરનું આયોજન, ગુજરાતીના તાલે ડોલ્યા VVIPs
  યુકે(સૂર્યકાંત જાદવા દ્વારા): બ્રેન્ટ સિવિક સેન્ટર ખાતે બ્રેન્ટ કાઉન્સિલરના મેયર પરવેઝ અહમદ દ્વારા ચેરિટી ફંડ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેરિટી માટે સપોર્ટ કરી રહેલા ભારતીયોનું સન્માન કરવામાં આવ્યું હતું. પરવેઝ અહમદે વધુ ભંડોળ ઊભુ કરવા માટે વિવિધ ઈવેન્ટનું આયોજન કરવાનું જણાવ્યું હતું. આ ઈવેન્ટમાં સાંસદો, અલગ અલગ પ્રાંતના મેયર સહિત વીઆઈપી મહેમાનો હાજર રહ્યા હતા. સામાન્ય રીતે પોતાના કાર્યકાળ પૂર્ણ થવાના છેલ્લા વર્ષે મેય આ પ્રકારની ઈવેન્ટનું આયોજન મેયર કરતા હોય છે....
  March 19, 03:13 PM
 • UKમાં આ અ'વાદી યુવતી ફેલાવી રહી છે ગુજરાતી કલ્ચરની સુવાસ, મેયર દ્વાર સન્માન
  યુકે(સૂર્યકાંત જાદવા દ્વારા): ગુજરાતની સંસ્કૃતિને લંડનની ધરતી પર જીવંત રાખનારી અમદાવાદની નેહા પટેલને બ્રેન્ટ કાઉન્સિલરના મેયર પરવેઝ અહમદ દ્વારા ચેરિટી વર્કને સપોર્ટ કરવા બદલ સન્માનિત કરવામાં આવી છે. વિવિધ ઈવેન્ટ્સનું આયોજન કરીને નેહા લંડનમાં કલ્ચર ઈન્ડિયન ડાન્સ વિશે સમજાવી રહી છે. બે વર્ષ પહેલા અમદાવાદથી યુકે સ્થાયી થઈ હતી. કોણ છે નેહા પટેલ? નેહા પટેલ સર્જન નર્તન એકેડમી ઈન્ડિયા એન્ડ યુકેની આર્ટિસ્ટ ડિરેક્ટર છે. તેણે પોતાના ભારતનાટ્યમ-અલંકાર(ડાન્સમાં MA) સફળતાપૂર્વક પૂર્ણ કરી...
  March 19, 03:12 PM
 • લંડનઃ ગુજરાતી આયુર્વેદાચાર્યની સિદ્ધિ, હાઈ કમિશનર દ્વારા લેક્ચર આપવા આમંત્રણ
  લંડનઃ લંડનમાં એક ગુજરાતી આયુર્વેદ સલાહકારે સિદ્ધિ હાંસલ કરી છે. આયુર્વેદાચાર્ય ડો. રોહન નાગરને હાઈ કમિશનર દ્વારા લેક્ચર આપવા માટે લંડનના નહેરૂ સેન્ટર ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા.આ સાથે જ તેઓ હાઈ કમિશન દ્વારા આમંત્રિત કરવામાં આવેલા પ્રથમ ભારતીય આયુર્વેદાચાર્ય બની ગયા છે. અગાઉ ડો. નાગરને આયુર્વેદ અને વૈદિક જ્યોતિષમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ અને શ્રેષ્ઠતા બદલ Nine Jewels of Indian Culture UK Awardsથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. ડો. રોહન નાગર જાણીતા જ્યોતિષ ડો. પંકજ નાગરના પુત્ર છે. પિતા-પુત્ર બંને દિવ્યભાસ્કર...
  March 16, 02:53 PM
 • UK:ટીનએજર ગેંગ દ્વારા પટેલ સ્ટોર માલિક પર હુમલો, જીવતા દેડકાં ફેંકાયા
  ઈંગ્લેન્ડઃ એક લાઈનમાં આવેલા સ્ટોરના માલિકો પર એક યુવકની ગેંગે દમન ગુજાર્યો હોવાની ઘટના બની છે. તેઓએ દાવો કર્યો છે કે, તેમને ધાકધમકીઓ આપવામાં આવી અને તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. કીર્તિ પટેલ, જે ચાવલવેડન સ્ક્વેર, બાલ્શીદોનમાં આવેલા ચાવલવેડન સુપરમાર્કેટમાં ઓનર વર્ષા પટેલ સાથે કામ કરે છે, તેમણે કહ્યું કે, આ ગેંગમાં ઘણા બધા ગુંડાઓ સામેલ છે. શું છે સમગ્ર ઘટના? રવિવારે બનેલી ઘટનામાં, ટોળકીએ બાઈક ચોરવાના પ્રયાસો કર્યા બાદ એક કર્મચારીની આંગળીમાં ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી. સ્ટોર...
  March 15, 05:41 PM
 • આ ગુજરાતી CEOને મળે છે 163 કરોડ સેલેરી, માતા રૂ. 700 સાથે આવ્યા'તા US
  લંડનઃ વિશ્વમાં સૌથી વધારે સેલરી મેળવતા 100 CEOની યાદીમાં છઠ્ઠા ક્રમે છે ડચ કંપની લિયોન્ડલબેસલના ભાવેશ પટેલ. ભારતીય મૂળનાં બીજા બે CEO પેપ્સીનાં ઇન્દ્રા નૂચી અને માઇક્રોસોફ્ટના સત્યા નડેલા વિશે તો ઘણા લોકો ઘણું જાણતા હશે પણ વાર્ષિક 163 કરોડ રૂપિયાનું સેલરી પેકેજ ધરાવતા ભાવેશ પટેલ કોણ છે. તેના વિશે આજે અમે જણાવી રહ્યા છીએ. 10 વર્ષની ઉંમરે ભાવેશે તેમના માતા, દાદી અને ભાઈ સાથે ભારત છોડ્યું હતું આ સમયે ભાવેશના પ્રેરણાસ્ત્રોત માતા ઉષાબેન પાસે માત્ર 700 રૂપિયા જ હતા. અહીંયા અમે જણાવી રહ્યા છીએ સામાન્ય...
  March 14, 05:31 PM
 • ગુજરાતીઓએ લંડનમાં પાડી જમાવટ, હોળીનું કલરફૂલ સેલિબ્રેશન
  લંડન (સુર્યકાંત જાદવા દ્વારા) : ઠંડ હોય કે વરસાદ ગુજરાતીઓ તહેવારની ઉજવણીમાં ક્યારેય પાછા પડતા નથી. હોળીના સેલિબ્રેશનમાં પણ આ વાત આ વર્ષે જોવા મળી. લંડનના સ્ટેનમોરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાતીઓ દ્વારા હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિ મનોર સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં રંગબેરંગી કલરથી હોળીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડાન્સની મસ્તીમાં ઉપસ્થિત તમામ લોકો ઝૂમી ઉઠ્યા હતા. આ વખેત સેલ્ફીનો ક્રેજ પણ જોવા મળ્યો હતો. ગુજરાતીઓની સાથે અન્ય ભારતીય...
  March 13, 03:55 PM
 • હીરાના વેપારીમાંથી બન્યા EICના માલિક, 20 મિનિટમાં પાર પાડ્યો'તો સોદો
  લંડનઃ ભારત પર 200 વર્ષ સુધી રાજ કરનારી અને દેશને ગુલામ બનાવી રાખનાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીના માલિક છે મુંબઈના ગુજરાતી પરિવારમાં જન્મેલા સંજીવ મહેતા. ગુજરાતી માધ્યમમાં ભણીને ઈંગ્લેન્ડમાં સ્થાયી થયેલા પાલનપુરના જૈન સંજીવ મહેન્દ્ર મહેતાના જીવનનો એક માત્ર ધ્યેય રહ્યો હતો ઈંગ્લેન્ડની ઈસ્ટ ઈન્ડિયા કંપની ટેઈક ઓવર કરવી. આખરે તેમણે 1.5 મિલિયન ડોલરમાં સોદો પાર પાડ્યો હતો. જે સમયે ભારત પર અંગ્રેજોનું શાસન હતું, ત્યારે એમ કહેવાતું કે પશ્ચિમનો સૂરજ ક્યારેય અસ્ત નહી થાય, પરંતુ આજે પશ્ચિમનો સૂરજ સંપૂર્ણ...
  March 12, 02:38 PM
 • UK બાદ USAમાં પટેલોનો દબદબો, આ બાબતે TOP-20માં મારી એન્ટ્રી
  અમેરિકાઃ અમેરિકામાં વસતા ભારતીયોમાં પટેલો અને સિંહનો દબદબો છે! 10 વર્ષના એક રસપ્રદ રિસર્ચ બાદ જે નિર્ણય સામે આવ્યો છે તે ગુજરાતીઓ માટે ઘણો ચોંકાવનારો અને ગૌરવ આપનારો છે. 10 વર્ષના રિસર્ચ બાદ એવું જાણવા મળ્યું છે કે, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં પટેલ અને સિંહ સરનેમ ટોચની 15 સરનેમની યાદીમાં સામેલ થઈ છે. એટલે કે, અમેરિકામાં આ સરનેમ ધરાવતા લોકોની વસ્તી વધી રહી છે. જો કે, ભારતીયો માટે ગર્વ લેવા જેવી બાબત છે કે, વિદેશમાં પણ ભારતીયો પોતાનો ઝંડો લહેરાવી રહ્યા છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સેન્સસ...
  March 10, 04:45 PM
 • UK:પટેલની AUDI કાર વોશમાંથી ચોરીને ફરાર થઈ ગયો ચોર, ઘટના CCTVમાં કેદ
  બોલ્ટનઃ ઈંગ્લેન્ડના બોલ્ટનમાં એક ગુજરાતી સાથે વિચિત્ર ઘટના બની છે. બોલ્ટનની એન્ડન સ્ટ્રીટ ખાતે ગુજરાતી આકિલ પટેલ પોતાની ઓડી કાર વોશ માટે આપી હતી. આ દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ કાર ચોરીને ફરાર થઈ ગયો હતો. સીસીટીવીમાં જોવા મળતો ચોર કોઈ જાણભેદું હોવાની વાત આકિલ પટેલે કરી છે. એક મિનિટ માટે છોડી હતી કાર કાર ચાલકે કાર ટ્રેસિંગમાં મદદ કરવા માટે ગ્રેટર માન્ચેસ્ટર પોલીસમાં અપીલ કરી છે. ઘટના બની ત્યારે કાર માલિક આકિલ પટેલ એન્ડન સ્ટ્રીટ, બોલ્ટનમાં તેના કાર વોશના પૈસા ચૂકવવા માટે ગયો હતો. પટેલે...
  March 5, 10:19 AM
 • ભુજથી અ'વાદ ચેરિટી બાઈક રાઈડ, 4 ખંડના 50 સાયકલ સવારો લંડનથી રવાના
  યુકે(સૂર્યકાંત જાદવા દ્વારા): લંડનમાં મહિલાઓ માટે ભંડોળ ઉભું કરવા માટે ગુજરાતી સમુદાયમાં અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત ચેરિટી બાઈક રાઈડ માટે ચાર દેશના 50 સાઇકલ સવારો લંડનથી રવાના થઈ ગયા છે. લંડનના હિથ્રો એરપોર્ટ પર તમામ રાઈડર્સને લંડન જેટ એરવેય્સના મેનેજરે અભિનંદન તથા બેસ્ટ ઓફ લક પાઠવ્યા હતા. મહિલાઓની ધર્માદા સંસ્થા ઉર્જા અને AAWC માટે કુલ એક લાખ વીસ હજાર પાઉન્ડનું ભંડોળ એકઠું કરવાના ધ્યેય સાથે ચાર ખંડોના 50 જેટલા સાયકલ ચાલકો ત્રણ દિવસમાં ભુજ સ્વામિનારાયણ મંદિરથી અમદાવાદ...
  March 3, 11:39 AM
 • એક સમયે લંડનના રસ્તા પર મારતા ઝાડુ, ખડું કર્યું હતું 1700 કરોડનું એમ્પાયર
  એનઆરજીડેસ્કઃ ભારતીયો સામાન્ય રીતે પોતાની સંસ્કૃતિને વળગી રહેનારા લોકો છે, તેઓ તેમનો ખોરાક તેઓ ક્યારેય બદલી શકતા નથી. વિદેશો ભારતીયો જ્યાં જ્યા વસ્યા છે ત્યાં ભારતીય ભોજન શોધી કાઢ્યા છે. બ્રિટનમાં એક દંપત્તિ એવું પણ હતું જેમણે વિદેશમાં આવીને ગુમાવી બેઠેલા ભારતીય સ્વાદને ફરી ચખાડ્યો. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ બ્રિટનમાં ફૂડ ક્રાંતીના સંસ્થાપક અથવા ઈન્ડિયન ફૂડને લોકપ્રિય બનાવનાર લક્ષ્મીશંકર પાઠક અને તેમના પત્ની શાંતા ગૌરીની. ગુજરાતના નાનકડા ગામના ખેડૂત પુત્ર લક્ષ્મીશંકર પાઠક...
  February 28, 11:50 AM
 • આ પટેલ યુવતી છે બ્રિટનની રાજ્ય મંત્રી, રાષ્ટ્રપતિએ આપ્યું PBD સન્માન
  એનઆરજીડેસ્કઃ વિશ્વના 21 દેશોના 30 પ્રવાસી ભારતીયોને પ્રવાસી ભારતીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે જેમાં બ્રિટનના આંતરરાષ્ટ્રીય વિકાસ રાજ્ય મંત્રી પ્રીતિ પટેલ અને અમેરિકાના બરાક ઓબામા સરકારમાં રહેલા અગ્રણી અધિકારી નિશા બિસ્વાલ સામેલ છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સોમવારે બેંગ્લોરમાં 14મા પ્રવાસી ભારતીય દિવસ સમ્મેલના સમાપન સમારોહમાં આ લોકોને સન્માનિત કર્યા હતા. પ્રીતિ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના પગલાની પ્રશંસા કરી ચૂકી છે.7થી 9 જાન્યુઆરીએ યોજાયેલા 14માં પ્રવાસી...
  February 28, 11:50 AM
 • પતિની યાદમાં 5 ફૂટ લાંબા વાળ કપાવશે પટેલ પરણિતા, જાણો શા માટે?
  એનઆરજીડેસ્કઃ સામાન્ય રીતે ગુજરાતીઓ અન્યની મદદ કરવા માટે આગળ આવતા હોય છે, વિદેશોમાં વસતા ગુજરાતીઓ પણ પોતાનો આ સ્વભાવ જાળવી રાખે છે. આજે અમે વાત કરી રહ્યા છીએ એવી મહિલાની જેણે છેલ્લા 25 વર્ષથી પોતાના વાળ કપાવ્યા નથી. આ મહિલા એવા બાળકોને મદદ કરવા જઈ રહી છે જેણે કેન્સર જેવા રોગોના કારણે પોતાના પરિવારજનોને ગુમાવી દીધા હોય. મહિલાએ પણ પોતાના હસબન્ડને કેન્સરના કારણે ગુમાવી દીધા છે જેથી તેમની યાદમાં મહિલા તેના વાળ દાનમાં આપવાનું નક્કી કર્યું છે. કેટલા લાંબા છે મીનાનાં વાળ? ઈંગ્લેન્ડના ડિસમાં...
  February 28, 11:50 AM