Home >> NRG >> Middle East
 • રૂમ ભરીને ડિઝાઈનર શૂઝ અને કપડા: થાઈલેન્ડમાં આવો છે 3500 કરોડની માલિક ગુજ્જુ ગર્લનો ‘વટ’
  એનઆરજી ડેસ્ક: યુએસ, યુકે કે મિડલ ઈસ્ટમાં વસતા અનેક ગુજરાતીઓ બિઝનેસ સ્થાપીને આગળ આવ્યા છે એ વાત હવે નવી નથી રહીં. પણ ફેવરીટ ટુરીસ્ટ પ્લેસ થાઈલેન્ડના ધનિકોમાં માત્ર એક ગુજરાતી પરિવારે ડંકો વગાડ્યો છે. આશરે 100 વર્ષ કરતા વધારે સમયથી થાઈલેન્ડમાં સ્થાયી થયેલા મૂળ ગુજરાતી શાહ પરિવારના G Premjee ગ્રૂપે શિંપિગ, રિયલ એસ્ટેટ સહિતના ક્ષેત્રે અનેરી સફળતા મેળવી છે. જો કે આજે ત્રીજી પેઢીએ બિઝનેસ સંભાળી રહેલી પરિવારની પુત્રી નિશિતા શાહ 3500 કરોડની સંપત્તિ સાથે થાઈલેન્ડની ચોથી સૌથી ધનિક મહિલા અને ટોપ 50 રિચેસ્ટ...
  March 22, 06:40 PM
 • ગુજરાતી છોરીના જાજરમાન લગ્ન, ચાર દિવસ દુબઈની ટોપ હોટેલમાં યોજાઈ સેરેમની
  અમદાવાદ: છેલ્લા ઘણા વર્ષોથી ડેસ્ટિનેશન અને આઉટ કન્ટ્રી વેડિંગનું ચલણ વધુ જોવા મળે છે. ગુજરાતમાં વસતા ગુજરાતીઓ રિસોર્ટ કે અન્ય રાજ્યના સારા લોકેશન પર આયોજન કરે છે. તો દેશ બહાર વસતા ગુજરાતીઓ પણ વિદેશના કોઈ સારા લોકેશન કે જાણીતી ફાઈવ સ્ટાર હોટેલમાં પોતાના વેડિંગ પ્લાન કરતા હોય છે. વર્ષ 2012માં દુબઈમાં આયોજન થયેલા ગુજરાતી પરિવારની પુત્રી સ્વાતીના લગ્નમાં ઝાકમઝોળ માહોલ જોવા મળ્યો હતો. પંજાબી પરિવારના રોહન અને સ્વાતીના લગ્ન માટે દુબઈની ટોપ ત્રણ હોટેલની પસંદગી કરી હતી. ગુજરાતી-પંજાબી...
  March 3, 02:38 PM
 • ગુજરાતી ‘છોરી’એ દુબઈમાં પાડી દીધો’તો વટ, આવા હતા 4 દિવસના ઝાકમઝોળ લગ્ન
  અમદાવાદ: છેલ્લા ઘણા વર્ષોથી ડેસ્ટિનેશન અને આઉટ કન્ટ્રી વેડિંગનું ચલણ વધુ જોવા મળે છે. ગુજરાતમાં વસતા ગુજરાતીઓ રિસોર્ટ કે અન્ય રાજ્યના સારા લોકેશન પર આયોજન કરે છે. તો દેશ બહાર વસતા ગુજરાતીઓ પણ વિદેશના કોઈ સારા લોકેશન કે જાણીતી ફાઈવ સ્ટાર હોટેલમાં પોતાના વેડિંગ પ્લાન કરતા હોય છે. વર્ષ 2012માં દુબઈમાં આયોજન થયેલા ગુજરાતી પરિવારની પુત્રી સ્વાતીના લગ્નમાં ઝાકમઝોળ માહોલ જોવા મળ્યો હતો. પંજાબી પરિવારના રોહન અને સ્વાતીના લગ્ન માટે દુબઈની ટોપ ત્રણ હોટેલની પસંદગી કરી હતી. ગુજરાતી-પંજાબી...
  March 3, 02:38 PM
 • આ ગુજરાતી સામે નમતું PAK, રમખાણમાં પણ તેમના વાહન પર ન થતો હુમલો
  અમદાવાદઃ અબ્દુલ સતાર ઈદી એક એવું નામને કે જેને, પાકિસ્તાનમાં પુરા-માન સન્માનથી લેવામાં આવે છે. અબ્દુલ સતાર પાકિસ્તાની લોકોના હૃદયમાં એ રીતે રાજ કરે છે તેમના અનેક નામો છે. ફરિશ્તા, ફાધર ટેરેસા તો બીજા ગાંધી. પાકિસ્તાનમાં તેમની સમાજસેવી સંસ્થાની પ્રતિષ્ઠા એટલી ઊંચી છે કે જો તેમની સંસ્થાનું કોઇ વાહન પાકિસ્તાનનાં ફાયરિંગ ક્ષેત્રમાં ભૂલથી પણ જતું રહે તો ગોળીબાર અને મારામારી જેવા બનાવો બંધ થઇ જાય છે. ગમે તેવી અરાજકતા વચ્ચે પણ અબ્દુલ સતારની સંસ્થાના વાહન પણ કોઈ હુમલો કરતું નથી. પાકિસ્તાન જેવા...
  March 1, 12:54 PM
 • દુબઈમાં મામૂલી પગારથી કરતા હતા નોકરી, આજે છે ફેરારી-રોલ્સરોય જેવી કાર્સનો ઢગલો
  દુબઈ: વિશ્વભરમાં ઘણા એવા ગુજરાતી લોકો છે, જેની સિદ્ધિથી અન્ય લોકો વાકેફ નથી. આવા જ એક જ ગુજરાતી એટલે રિઝવાન સાજન. ગુજરાતી મૂળના રિઝવાનનો પરિવાર રોજી-રોટી માટે કુવૈત ગયો હતો. જ્યાં થોડું ઘણું ભેગું કરેલું ગલ્ફ વોરમાં ગુમાવ્યું. પણ હિંમત હારે એનું નામ ગુજરાતી નહીં. આંખોમાં ફરી નવા સપના સાથે પકડી દુબઈની વાટ. અહીં મહેનત અને ખંતથી નવી ઉંચાઈઓ હાંસલ કરી. આજે દુબઈમાં રિઝવાન સાજન જાણીતું નામ બની ગયું છે. આજે તેમની કંપની દુબઈનું પહેલા નંબરની બિલ્ડિંગ મટિરિયલ્સ સપ્લાય કરતી કંપની છે. તેમના Danube ગ્રુપે રિઅલ...
  February 28, 11:52 AM
 • દુબઈની 7 સ્ટાર Burj Al Arab હોટેલમાં યોજાયા ગુજરાતીના લગ્ન, જુઓ તસવીરો
  દુબઈઃ દરેક યુવક અથવા યુવતિ પોતાના લગ્ન એવી રીતે કરવા માંગતા હોય છે કે જેની ચર્ચા આખી દુનિયામાં થાય પરંતુ કમનસીબે દરેક આ લહાવો લઈને તેમના સપનાને હકીકતમાં ફેરવી શકતા નથી. પરંતુ ગુજરાતી મૂળના વિવેક ભાટીયા અને શ્રુતિએ તેમના અનોખા લગ્ન કરવાના સપનાને સાકાર કરી બતાવ્યું છે. વિવેક ભાટીયા અને શ્રુતિએ એકબીજા સાથે લગ્ન ગ્રંથિએ જોડાવવા માટે માત્ર દુબઈની વૈભવી હોટલ નથી પસંદ કરી પરંતુ તેઓ પહેલા એવા દંપતી બની ગયા છે જેમના લગ્ન દુબઈની સેવન સ્ટાર હોટલ બુર્જ અલ અરબના ટેરેસ પર થયા હોય. - હોટેલના રૂમનું...
  February 28, 11:51 AM
 • દુબઈઃઆ ગુજ્જુ દેવાદાર થયેલાને કરે છે નાણાકીય મદદ, કરોડોના ખર્ચે છોડાવ્યા છે 4500 કેદીને
  યુએઈઃ આજના ફાસ્ટ યુગમાં કોઈની પાસે એટલો સમય પણ નથી કે તેઓ બીજાના પર ધ્યાન આપે, તેવામાં અન્યો પાસેથી મદદની આશા રાખવી પણ નકામી છે. પરંતુ ગુજરાતીઓની વાત કંઈક અલગ જ છે, જેઓ પોતાના કરતા અન્યનું પહેલા વિચારે છે અને મુશ્કેલીના ફસાયેલા લોકોની મદદ કરવા માટે હંમેશા મોખરે રહેતા હોય છે. એવા જ એક ગુજરાતી મૂળના ઉદ્યોગપતિ છે ફિરોઝ મરચન્ટ. ગરીબ પરિવારમાંથી આવતા ફિરોઝ આજે દુબઈના દિગ્ગજ બિઝનેસમેન છે. જેઓએ દેવાના કારણે જેલમાં બંધ 4500 જેટલા કેદીઓની કાયદાકીય અને આર્થિક મદદ કરીને તેમને જામીન અપાવ્યા છે અને તેમનું...
  February 26, 05:22 PM
 • દુબઈમાં ગત હોળીએ આવો હતો માહોલ, રેપર સિંગર સાથે ગુજરાતી ફૂડની મોજ
  દુબઈઃ ગુજરાતીઓ સૌથી વધુ એકતા ક્યારે દેખાય ખબર છેને! રંગે ચંગે ઊજવાતા તહેવારોમાં ગુજરાતીઓની મિજાજ-મસ્તી-માહોલ અને મૂડ કંઈક અલગ જ હોય છે. હોળીને તો હજુ ઘણા દિવસોની વાર છે પણ અત્યારથી હોળી ઊજવવાનાં આયોજનો ભારત ઉપરાંત વિેદેશોમાં ઘડાઈ રહ્યાં છે. દુબઈના અમારા વાંચક દ્વારા અમને વિગતો તથા ગત વર્ષે તહેવાર પ્રસંગે યોજાયેલી ઈવેન્ટની તસવીરો મોકલવામાં આવી છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ 10 માર્ચ, 2017ના રોજ દુબઈમાં આવેલા વન્ડરલેન્ડ થીમ પાર્ક ખાતે હોળી ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવશે. મન મુકીને નાચવાનો,...
  February 26, 03:13 PM
 • 1 લાખથી વધુ ભક્તો દ્વારા દુબઈમાં શિવરાત્રીની ભવ્ય ઉજવણી, લાગી લાંબી કતારો
  દુબઈઃ મહાશિવરાત્રી પર્વની ભારતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દરેક શિવ મંદિરોમાં ભક્તોની લાંબી કતારો દિવસ દરમિયાન જોવા મળી હતી. ત્યારે દુબઈમાં પણ મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. હજારો ગુજરાતી એનઆરઆઈ સિવાય અન્ય ભારતીયો તથા મોટી સંખ્યામાં નેપાળીઓએ પણ શુક્રવારે દુબઈમાં શિવરાત્રીની ઉજવણી કરી. શિવરાત્રી પર્વના કારણે શુક્રવારે સાપ્તાહિક રજા હોય તેમ લાગી રહ્યું હતું. બુર્જ દુબઇમાં આવેલા જૂના શિવ મંદિરમાં હર હર મહાદેવ અને ઓમ નમઃશિવાયના નાદ સાથે મંદિર પરિસર ગુંજી...
  February 25, 12:18 PM
 • વર્લ્ડ ફેમસ 7 સ્ટાર હોટેલમાં યોજાયા’તા ગુજરાતીના જાજરમાન લગ્ન,જુઓ વૈભવી ઠાઠ
  એનઆરજી ડેસ્ક: આજના સમયમાં લગ્નમાં યુવાનો કંઈ પણ કરી છુટતા હોય છે. એમાય ગુજરાતી લોકોની તો વાત જ જુદી છે. વર્ષ 2014માં દુબઈમાં યોજાયેલા ગુજરાતી ભાવિક દેસાઈ અને લક્ષ્મી લાલના લગ્નમાં કંઈક અલગ જ માહોલ જોવા મળ્યો હતો. ભાવિક અને લક્ષ્મીના વેડિંગની ચાર દિવસની સેરેમની માટે દુબઈની અલગ અલગ હોટલ પસંદ કરવામાં આવી હતી. જેમાં સંગીત માટે Pullman Hotel, વેડિંગ માટે Atlantis બીચ સાઈડ, રિસેપ્શન માટે Atlantis Ballroom હોટલ બુક કરાવવામાં આવી હતી. જ્યારે મહેંદી સેરેમનીનું આયોજન દુલ્હનના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. રોયલ વેડિંગ...
  February 21, 06:27 PM
 • આ ગુજરાતીની પાકિસ્તાનના ધનાઢ્ય લોકોમાં થાય છે ગણતરી, 3347 કરોડની આવક
  એનઆરજીડેસ્કઃ આજથી અનેક વર્ષો પહેલા પારસી સમુદાયના લોકો ગુજરાત આવ્યા હતા. બાદમાં ધંધા રોજગાર અર્થે તેઓ ભારતના વિવિધ ભાગોમાં ફેલાયા હતા. અહીંયા તેઓએ સારા એવા ધંધા રોજગાર વિકસાવ્યા હતા, પરંતુ ભારતના ભાગલા સમયે કેટલાક પારસીઓ પાકિસ્તાનથી ભારત આવી ગયા તો કેટલાક પાકિસ્તાનમાં જ રહી ગયા હતા તેમાંના એક છે અવારી ગ્રુપ્સના ચેરમેન બાયરામ દિનશાજી અવારી. અવારી ગ્રુપ પાકિસ્તાનની પ્રથમ એવી કંપની છે જેમની પાસે ઈન્ટરનેશનલ હોટલ મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટ છે. આજે બાયરામ અવારીની ગણતરી પાકિસ્તાનના ધનાઢ્ય...
  February 9, 05:17 PM
 • 1 ઓરડીમાં રહેતો’તો 11 સભ્યોનો પરિવાર, આજે ડાયમંડ ગ્રુપનું 4000 Cr.નું ટર્નઓવર
  અમદાવાદ: ડાયમંડ બિઝનેસ સાથે મોટાભાગના ગુજરાતી વેપારીઓ જોડાયેલા છે. ગુજરાતમાં સુરત અને મહારાષ્ટ્રને ડાયમંડ બિઝનેસના હબ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતના અનેક ડાયમંડ બિઝનેસમેનો પોતાની પ્રોડક્ટ અને ગ્રુપ દ્વારા વિદેશમાં પણ નામના મેળવી છે. એવા જ એક ડાયમંડના વ્યવસાય સાથે જોડાયેલા રોઝી બ્લ્યુ ડાયમંડ ગ્રુપના ચેરમેન હર્ષદ મહેતાને વિદેશમાં વેપારીઓ કિંગ ઓફ ડાયમંડ તરીકે ઓળખે છે. ગુજરાતથી મુંબઈ સ્થાયી થયેલો 11 સભ્યોનો મહેતા પરિવાર મુંબઈમાં એક રૂમની ઓરડીમાં રહેતો હતો. બિઝનેસમાં રૂચિ ધરાવતા...
  January 16, 07:10 PM
 • નેપાળઃ ગુજરાતી પરિવાર પર જંગલી હાથીએ કર્યો હુમલો, યુવતીને ચગદી નાખતા મોત
  કાઠમંડૂ: નેપાળની રાજધાની કાઠમંડૂથી 200 કિલોમીટરના અંતરે આવેલા ચિંતવન નેશનલ પાર્કમાં એક ગુજરાતી પરિવાર સાથે વિચિત્ર ઘટના થવા પામી છે. પાર્કમાં આવેલા પરિવાર પર જંગલી હાથીએ હુમલો કરી દીધો હતો. જેમાં ગુજરાતી યુવતી હાથીની ઝપેટમાં આવી જતા ચગદી નાંખી હતી. ગંભીર રીતે ઘાયલ થતા યુવતીનું મોત થયું હતું. પાછો ફરી રહ્યો હતો પરિવાર - ગુજરાતી પરિવાર મંગળવારે નેપાળમાં આવેલા ચિંતવન નેશનલ પાર્કની મુલાકાતે ગયા હતા. - 22 વર્ષની સ્નેહા કાનપરા જ્યારે તેના પેરેન્ટ્સ સાથે સફારી પરથી પાછી ફરી રહી હતી ત્યારે...
  January 11, 06:26 PM
 • પાક.માં આવેલું એક માત્ર સ્વામિનારાયણ મંદિર, જેની પ્રતિમાઓ છે અન્ય દેશમાં
  એનઆરજીડેસ્કઃ પાકિસ્તાન અને ભારત ભલે ભૌગોલિક રીતે અલગ પડી ગયા હોય પરંતુ ત્યાંની ધરતીમાં હજુ પણ હિન્દુ સંસ્કૃતિનો વારસો સંગ્રહાયેલો છે. હજારો-લાખો વર્ષથી અહીં હિન્દુ દેવી-દેવતાઓના મંદિરો હેમખેમ અવસ્થામાં ઊભા છે, જેની માવજત પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ કરી રહ્યા છે. તેમજ અહીંના મંદિરો પર લોકોને એટલી શ્રદ્ધા છે કે ભારતથી પણ લોકો ત્યાં દર્શન કરવા જાય છે. આજે અમે વાત કરી રહ્યા છીએ 1849માં નિર્માણ પામેલા તથા કાલુપુર ગાદી તાબા હેઠળના શ્રી સ્વામિનારાણ મંદિરની. શ્રી સ્વામિનારાયણ મંદિર, કરાચી વિશે......
  January 2, 06:50 PM
 • સાઉદી અરેબિયાથી ડેથ બોડી પરત લાવવા ગુજરાતી પરિવારનો સંઘર્ષ, માંગી ફૉરેન મિનિસ્ટ્રીની મદદ
  અમદાવાદ: ગુજરાતી ફેમિલી સાઉદી અરેબિયામાં મૃત્યું પામેલા સ્વજનની ડેથ બોડી પરત લાવવા સંઘર્ષ કરી રહ્યું છે. આ અંગે ફેમિલીએ પ્રધાનમંત્રી કાર્યાલયથી માંડી વિદેશ મંત્રાલયને ટ્વિટ કરી મદદ માંગી છે. જોકે, હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે. મૂળ પેટલાદના ધમેન્દ્ર ચાવડાનું સાઉદી અરેબિયામાં ખાનગી કંપનીમાં ફરજ દરમિયાન મોત નિપજ્યું હતું. પરિવાર વતનમાં તેમની અંતિમક્રિયા કરવા માંગે છે. આ માટે તેમણે ડેથ બોડી ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જોકે તેમાં ખૂબ જ વિલંબ થઈ...
  December 26, 03:53 PM
 • વિદેશની ધરતી પર પણ આ ગુજરાતી દંપતીની સામાજિક સેવાને બિરદાવે છે લોકો
  અમદાવાદ: ઊઠો જાગો, ઈશ્વરે તમને સ્ત્રી તરીકે જન્મ આપીને એક તક આપી છે, એ તક પછી સંપૂર્ણ વિકસો. તમારા આંતરિક વ્યક્તિત્વને નિખાર આપો આ ભાવ અમી હર્ષદ જાની મહિલાઓ માટે પ્રગટ કરે છે. અમદાવાદમાં શહેરમા જન્મ, ઉછેર અને શિક્ષણ બાદ છેલ્લા 25 વર્ષથી બાહરીન(Bahrain)ની રાજધાની મનામા(Manama)માં વસતા અમીબહેન અને તેમના પતિ હર્ષદભાઈએ અનેક સંઘર્ષ કર્યા બાદ બાહરીનમાં પોતાનો જ્વેલરી શો-રૂમ ચલાવે છે. પરદેશમાં રહીને વ્યવસાયિક પ્રવૃતિઓની સાથે સંસ્કૃતિ, ધર્મ અને પરંપરા સાચવવાની સાથે સામાજિક સેવા બદલ અમીબહેન અને હર્ષદભાઈને 23...
  December 21, 11:30 AM
 • ગુજરાતી બોય-પાકિસ્તાની ગર્લની ઈમોશનલ Love Story, તમામની આંખો નમ
  દુબઈ:મનીત અને હુડાએ આ વર્ષની શરૂઆતમાં લગ્ન કરી લીધા હતા. તેમની કહાણી કોઈ બોલિવૂડ ફિલ્મ કરતા ઓછી નહોતી. એકદમ ફિલ્મી પણ સાચી પ્રેમ કહાણી છે મનીત અને હુડાની. મનીત ગુજરાતી જૈન યુવક અને હુડા અમાની મુસ્લિમ પાકિસ્તાની યુવતી છે. લગ્ન પહેલા બન્નેએ એક વીડિયો શૂટ કરાવ્યો હતો જેમાં બન્નેએ ઈમોશનલ થઈને પોતાની લવસ્ટોરી જણાવી હતી. મનીત ઘણો ઈમોશનલ છે. હુડા કહે છે કે, તેણીએ પોતાની જાતને ક્યારેય રોમેન્ટિક પર્સન તરીકે જોઈ નહોતી. તે વધારે સમય રોકાઈ ન શકી અને આખરે બન્ને વચ્ચે પ્રેમ થયો. ચાર વર્ષ સુધી એકબીજાને...
  December 20, 07:03 PM