Home >> NRG >> Australia
 • સ્ટેજ પર ગુજરાતી ગરબાની ધૂમ મચાવે છે ઓસ્ટ્રેલિયન રોકસ્ટાર George Stanton
  અમદાવાદ: ગુજરાતી ગરબાની ધૂમ તો ભારત સહિત વિદેશમાં પણ ગુંજી રહી છે. અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં જ્યાં ગુજરાતી વસે છે, ત્યાં નવરાત્રિ તો ઠીક પણ અન્ય સારા પ્રસંગોમાં પણ ગરબાની રમઝટ બોલે છે. ગુજરાતના ફેમસ ગરબા સિંગરને તો વિદેશમાં પ્રોગ્રામ માટે બોલાવવામાં આવે છે. પણ ઓસ્ટ્રેલિયામાં એક એવો રોકસ્ટાર છે, જે આધૂનિક સંગીત સાથે ગરબાની રમઝટથી ભલભલાને મંત્રમુગ્ધ કરી દે છે. ઓસ્ટ્રેલિયા મૂળનો રોકસ્ટાર George Stanton પહેલા તો આધૂનિક મ્યુઝિક સાથે સંકળાયેલો હતો. જો કે થોડા વર્ષોથી તેને ગુજરાતી...
  January 7, 02:52 PM
 • વિદેશોમાં અહીંયા તમે માણી શકશો ભારતીય વ્યંજનો, વિશ્વવિખ્યાત છે આ હોટલ્સ
  એનઆરજીડેસ્કઃ ભારતીયો સામાન્ય રીતે પોતાની સંસ્કૃતિને વળગી રહેનારા લોકો છે, તેઓ તેમનો ખોરાક તેઓ ક્યારેય બદલી શકતા નથી. વિદેશો ભારતીયો જ્યાં જ્યા વસ્યા છે ત્યાં ભારતીય ભોજન શોધી કાઢે છે. જો કે, વિદેશી ધરતી પર દેશી વાનગીઓ બનાવતી ભારતીય હોટલોએ વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે. ભારતીય હસ્તિઓ પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન આ હોટલોની મુલાકાત લેવાનું ચૂકતા નથી. આ રેસ્ટોરન્ટ્સનાં નામ વાંચતા જ વતનની યાદ આવી જાય છે. આજે અમે જણાવી રહ્યા છીએ ભારતીય પ્રવાસીઓ સહિત સ્થાનિક લોકોને પણ ભારતીય સ્વાદ ચખાડનારી કેટલીક...
  December 23, 12:46 PM
 • ઓસ્ટ્રેલિયાના Queenslandમાં પૂર્વ MPએ કર્યું ગુજરાતી લાઈબ્રેરીનું લોકાર્પણ
  એનઆરજી ડેસ્ક (ધાર્મિક દેસાઈ દ્વારા): ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે, ત્યાં ત્યાં ગુજરાત રાજ્ય જેવો માહોલ ઉભો કરે છે. વિદેશમાં રહેતા ગુજરાતીઓ પણ પોતાની સંસ્કૃતિ જાળવી રાખવા હંમેશા પ્રયત્ન કરતા હોય છે. ગુજરાતી ભાષાને વિદેશમાં પણ જાળવી રાખવા 17 ડીસેમ્બરે ઓસ્ટ્રેલિયાના Algester શહેરના સાંસદ રહી ચુકેલા એન્થોની શોર્ટન હસ્તેQueenslandમાં ગુજરાતી લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. Queenslandની આ ગુજરાતી લાઈબ્રેરીમાં હાલ 1000થી વધારે બુક્સ રાખવામાં આવી છે. જો કે સમયાંતરે તેમાં વધારો કરવામાં આવશે. આ...
  December 20, 05:24 PM
 • ઓસ્ટ્રેલિયાઃ મૂળ ભારતીય ચા વાળીને બિઝનેસવુમન ઓફ ધ યરનો એવોર્ડ
  ઓસ્ટ્રેલિયાઃ વ્યવસાયે વકીલ ચંદીગઢમાં જન્મેલી છોકરી ઓસ્ટ્રેલિયામાં જઈને ચા વાળી બની ગઈ અને બધા તેની ચાના જબરા ચાહક છે. 28 વર્ષીય ઈન્ડો-ઓસ્ટ્રેલિયન ઉપમા વીરદીને ઈન્ડિયન ઓસ્ટ્રેલિયન બિઝનેસ એન્ડ કમ્યુનિટી એવોર્ડ(IABCA) દ્વારા બિઝનેસ વુમન ઓફ ધ યરનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. ચાય વાલી નામથી એક રેસ્ટોરાં - ઉપમા મૂળ ભારતીય છે તેનો જન્મ ચંદીગઢમાં થયો હતો. - બાદમાં વકીલ બનવા માટે તે ઓસ્ટ્રેલિયા ગઈ હતી. - આ દરમિયાન તેણે ઓસ્ટ્રેલિયામાં ચાનો બિઝનેસ શરૂ કર્યો છે. - ત્યા તેણે ચાય વાલી નામથી એક...
  November 3, 11:55 AM
 • ઓસ્ટ્રેલિયા: દિવાળી ફેસ્ટિવલની ઉજવણી, ફેશન શો સહિતના કાર્યક્રમ યોજાયા
  ઓસ્ટ્રેલિયા(ધાર્મિક દેસાઈ દ્વારા): રોશનીના તહેવાર દિવાળીની તમામ જગ્યાએ ધામધૂમ ઉજવણી કરવામાં આવી, જેમાં ઓસ્ટ્રેલિયા પણ બાકાત રહ્યું ન હતું. ઓસ્ટ્રેલિયમાં હિન્દુ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયા દ્વારા અલગ અલગ શહેરોમાં દિવાળી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયાના એડેલાઈડ શહેર, માર્ટીની પ્લેસ-સિડની તેમજ મીની ગુજરાત કહેવામાં આવતા સિડનીના પારામટ્ટા પાર્કમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના જુદા જુદા શહેરોમાં આયોજન કરાયેલા દિવાળી ફેસ્ટિવલમાં રંગોળી...
  November 2, 06:19 PM
 • ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના બસ ડ્રાઈવરને જીવતો સળગાવ્યો, હતો જાણીતો સિંગર
  બ્રિસ્બેનઃ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન શહેરમાં એક ભારતીય મૂળના બસ ડ્રાઈવરને જીવતો સળગાવી દેવાની ઘટના સામે આવી છે. મૃતકની ઓળખાણ મનમીત અલિશે તરીકે થઈ છે. મનમીત જ્યારે બ્રિસમેન કાઉન્સિલની બસને ડ્રાઈવ કરી રહ્યો હતો ત્યારે તેના પર કોઈએ જ્વલનશીલ પદાર્થ ફેંક્યો હતો, જેથી એકાએક મનમીત મુસાફરો સામે ખરાબ રીતે સળગવા લાગ્યો હતો અને જોતજોતમાં તેને શ્વાસ પણ છોડી દીધો. અલિશ બ્રિસબેનમાં પંજાબી સમુદાયનો એક સારો સિંગર હતો. એક વ્યક્તિની ધરપકડ પોલીસ પ્રમાણે, ઘટના સમયે ત્યા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો....
  October 28, 03:58 PM