Home »Uttar Gujarat »Latest News »Sabarkantha» Youth Killed In Talod Accident, ST Bus Driver Crushed Bike Driver

તલોદ-રખીયાલ રોડ ઉપર અકસ્માતમાં બાઇક ચાલકનું મોત, ST ચાલક ફરાર

Bhaskar News, Talod | Apr 20, 2017, 00:25 AM IST

  • એસ.ટી. બસ ચાલકે બાઇક સવારને કચડી નાખતા યુવાનું મોત નિપજયુ હતું
તલોદ:તલોદથી ઉજેડીયા રખીયાલ રોડ ઉપર મંગળવારે સાંજે સાડા સાતેક વાગ્યાના સુમારે એસ.ટી. બસ ચાલકે બાઇક સવારને કચડી નાખતા બાઇક ચાલકને શરીરે ગંભીર ઇજા થતા મોત નિપજયુ હતું. એસ.ટી. બસ ચાલક બસ મૂકીને ફરાર થઇ જતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
 
STની ટક્કરે બાઇક ચાલાક બસ નીચે આવી ગયો

તલોદથી ઉજેડીયા રખીયાલ રોડ ઉપર સલાટપુર અને કેશરપુરા ગામની વચ્ચે મંગળવારે સાંજે સાતેક વાગ્યાના સુમારે કેશરપુરાના વતની ચંદનસિંહ નાથુસિંહ મકવાણા પોતાના ઘર તરફ બાઇક નં.જીજે.09.આર.7061 લઇને આવી રહ્યા હતા ત્યારે તલોદ બાજુથી આવી રહેલ એસ.ટી. બસ નં.જીજે.18.વાય.8608 ના ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલક અને બાઇક બંને બસ નીચે આવી ગયા હતા.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, અકસ્માત બાદ યુવાનું સારવાર દરમિયાન મોત....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Youth Killed in Talod Accident, ST Bus Driver Crushed Bike Driver
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended