Home »Uttar Gujarat »Latest News »Sabarkantha» 11 Arrested In Attack On Shamlaji Chek Post

શામળાજી ચેકપોસ્ટ પર તોડફોડ કરનાર 11 શખસોની અટકાયત

Bhaskar News, Shamlaji | Apr 21, 2017, 02:29 AM IST

શામળાજી:  શામળાજી આરટીઓ ચેક પોસ્ટ ઉપર ગત રવિવારે અને સોમવારે કરાયેલા હુમલા બાદ પોલીસે હુમલો કરનાર ૧૬ સખ્સો સામે નામ જોગ તેમજ અન્ય ૨૫ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ ગુનામાં સામેલ ચાર શખસોની અટકાયત કરી હતી. ત્યાર બાદ આ ગુનામાં સામેલ અન્ય શખસોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરી બાકીનાં ૧૧ શખસોને ગુરુવારે પકડી પડ્યા છે.

શામળાજી પોલીસનાં જણાવ્ય પ્રમાણે, શામળાજી આરટીઓ ચેક પોસ્ટ ઉપર ગત રવિવાર અને સોમવારે ૫૦ જેટલા અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જે અંગે શામળાજી પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ ગુનામાં સામેલ ચાર શખ્સોને પકડી પડયા હતા અને બાકીના ૧૧ શખ્સોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કરી ગુરુવારે પકડી પડયા હતા.

અટકાયત કરાયેલા શખસો
> પીન્ટુ ઉર્ફે કિનીયલ કાન્તીભાઈ નીનામા 
>  ટીકીયો ઉર્ફે અજીતભાઈ ચીમનભાઈ પારગી 
>  સુભાષભાઈ બાબુભાઈ જોષીયારા 
> મુકેશભાઈ વિરજીભાઈ નીનામા 
> જગદીશભાઈ કાળાભાઈ નીનામા 
> બાબુભાઈ સુરજીભાઈ નીનામા 
> મુકેશભાઈ કરશનભાઈ પરમાર
> લાલાભાઈ સોમાભાઈ કટારા 
> શંકરભાઈ વાલજીભાઈ નીનામા 
> જીગરભાઈ સંજયભાઈ નીનામા 
> જીતુભાઈ કાન્તીભાઈ ગામેતી
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 11 arrested in attack on shamlaji chek post
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended