Home »Uttar Gujarat »Latest News »Patan» પાલનપુર |પાલનપુરના માલણ ગામે ગુરુવારે લગ્ન પ્રસંગમાં આવેલા પાટણ જિલ્લાના

પાલનપુર |પાલનપુરના માલણ ગામે ગુરુવારે લગ્ન પ્રસંગમાં આવેલા પાટણ જિલ્લાના

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:40 AM IST

  • પાલનપુર |પાલનપુરના માલણ ગામે ગુરુવારે લગ્ન પ્રસંગમાં આવેલા પાટણ જિલ્લાના,  patan news in gujarati
પાલનપુર |પાલનપુરના માલણ ગામે ગુરુવારે લગ્ન પ્રસંગમાં આવેલા પાટણ જિલ્લાના નાયતા ગામના સંજયભાઇ રાણાભાઇ રાવળ(ઉ.વ.18) ઝેરી પ્રવાહી ગટગટાવ્યું હતું. જેને ગંભીર હાલતમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અંગે તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે, સંજયભાઇના લગ્ન ડીસા ખાતે થયા છે. જેણે તેની પત્નીને લગ્નપ્રસંગમાં આવવા જણાવ્યું હતું. પરંતુ તેણે આવવાનો ઇન્કાર કર્યો હતો. આથી સંજયભાઇને લાગી આવતા માલણમાં આવી ઝેરી પ્રવાહી ગટગટાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: પાલનપુર |પાલનપુરના માલણ ગામે ગુરુવારે લગ્ન પ્રસંગમાં આવેલા પાટણ જિલ્લાના
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended