Home »Uttar Gujarat »Latest News »Patan» સિવિલ બચાવો અભિયાન સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો

સિવિલ બચાવો અભિયાન સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો

DivyaBhaskar News Network | Mar 21, 2017, 03:10 AM IST

  • સિવિલ બચાવો અભિયાન સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો,  patan news in gujarati
પાટણકોંગ્રેસ સમિતિ દ્વારા 85 માં સોમવારે સિવિલ બચાવો અભિયાન સહી ઝુંબેશ કાર્યક્રમ શહેરની સિવિલ હોસ્પીટલ મુખ્ય દરવાજા પાસે સવારે આયોજીત કરવામાં આવી હતી. જેમાં સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓના પરિવારજન સહીત માર્ગો ઉપરથી પસાર થતા લોકોએ પોતાની સહીઓ કરી પાટણની મધ્યમાં આવેલી સિવિલ હોસ્પીટલ સુવિધાઓ પુન: શરૂ થાય તે માટે સમર્થન આપ્યુ હતુ. સહી ઝુંબેશ દરમ્યાન કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો હાજર રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: સિવિલ બચાવો અભિયાન સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાયો
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended