Home »Uttar Gujarat »Latest News »Mehsana» Today Foundation Of Mataji In Shankhalpur After 5200 Year

૫૨૦૦ વર્ષે માનો પ્રતિષ્ઠા મહોત્સવ: આજે મા બહુચરની પ્રતિમામાં ‘પ્રાણ’ પૂરાશે

Bhaskar News, Bahucharaji / Shankhalpur | Feb 18, 2013, 00:07 AM IST

શ્રદ્ધાનો સાગર : માનાં દર્શન કરવા માટે રાજ્યભરમાંથી સાત લાખથી વધુ ભક્તો ઊમટી પડ્યાધર્મોત્સવની આજે પૂર્ણાહુતિ : શંખલપુરમાં બહુચર માતાજી સહિ‌ત પરિવાર દેવોની ૧૨.૩૯ કલાકે પ્રાણ પ્રતિષ્ઠા થશે
 
મહેસાણા જિલ્લાના પવિત્ર શક્તિપીઠ શંખલપુરમાં ચાલી રહેલા મા બહુચરના પંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના રવિવારે ચોથા દિવસે અભૂતપૂર્વ માનવ મહેરામણ ઊમટી પડયો હતો. 
 
વિશાળ જગ્યામાં પથરાયેલા સંકુલમાં જ્યાં નજર કરો ત્યાં બસ માના ભક્તો અને ભક્તોના મુખમાં શ્રદ્ધાની હેલી જોવા મળતી હતી. 
 
તસ્વીરો - હર્ષ મહેતા
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Today foundation of mataji in shankhalpur after 5200 year
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended