Home »Uttar Gujarat »Latest News »Mehsana» Bahucharaji Mataji Shobhayatra In Shankhalpur

બહુચર માતાજીની શોભાયાત્રાનું શંખલપુરમાં સામૈયું

Bhaskar News, Bahucharaji | Apr 13, 2017, 04:12 AM IST

બહુચરાજી: બહુચરાજીમાં ચૈત્રી પૂનમને મંગળવારે રાત્રે સદીઓ જૂની પરંપરા મુજબ બહુચર માતાજીની ભવ્ય શોભાયાત્રા નીજ મંદિરથી નીકળી શંખલપુર જવા રવાના થઇ ત્યારે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. શોભાયાત્રામાં 50 હજારથી પણ વધુ શ્રદ્ધાળઓ જોડાયા હતા. શોભાયાત્રા શંખલપુર ગામે પહોંચતાં ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું કરાયું હતું. ટોડા મંદિરમાં માતાજીની વિશેષ પૂજા-અર્ચના બાદ માતાજી શંખલપુરની શેરીઓમાં દર્શન આપતાં આપતાં બહુચરાજી મધરાતે 2 વાગે નીજમંદિરે પરત ફર્યા હતાં. 
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bahucharaji mataji shobhayatra in Shankhalpur
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended