Home »Uttar Gujarat »Latest News »Mehsana» મહેસાણા | સાર્વજનિકઅંગ્રેજી માધ્યમ પ્રાથમિક વિભાગને ઓલ ઇન્ડીયા ફોરર્થ કોરીયા-ઇન્ડીયા

મહેસાણા | સાર્વજનિકઅંગ્રેજી માધ્યમ પ્રાથમિક વિભાગને ઓલ ઇન્ડીયા ફોરર્થ કોરીયા-ઇન્ડીયા

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:30 AM IST

  • મહેસાણા | સાર્વજનિકઅંગ્રેજી માધ્યમ પ્રાથમિક વિભાગને ઓલ ઇન્ડીયા ફોરર્થ કોરીયા-ઇન્ડીયા,  mehsana news in gujarati
મહેસાણા | સાર્વજનિકઅંગ્રેજી માધ્યમ પ્રાથમિક વિભાગને ઓલ ઇન્ડીયા ફોરર્થ કોરીયા-ઇન્ડીયા ફ્રેન્ડશીપ એસે કોમ્પીટીશન-2016 માં સફળતા મેળવતાં સ્પેશીય પ્રાઇઝ એવોર્ડ એનાયત કરાયો હતો. ઉપરાંત શાળાના અધ્યાપક ઉદયકુમાર રાવલને કોઓર્ડીનેટરનો વ્યક્તિગત એવોર્ડ એનાયત કરાતાં શાળા પરિવાર અને સંચાલક મંડળે અભિનંદન પાઠવ્યા હતા.

કડા પાસે દારૂ પીધેલ હાલતમાં બાઇકચાલક ઝડપાયો

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: મહેસાણા | સાર્વજનિકઅંગ્રેજી માધ્યમ પ્રાથમિક વિભાગને ઓલ ઇન્ડીયા ફોરર્થ કોરીયા-ઇન્ડીયા
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended