Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Vadodara Younger Than Mount Abumam Firing Cakacara

વડોદરાના યુવાને માઉન્ટ આબુમાં ફાયરિંગ કરતા ચકચાર

Bhaskar News, Amirgadh | Feb 10, 2013, 00:17 AM IST

બનાસકાંઠા જિલ્લાને અડી આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં શુક્રવારની રાત્રે વડોદરાના એક યુવકે મદીરા-પાનનાં નશામાં એક હોટલમાં જમવા આવેલા સ્થાનિક પરિવાર પર રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતા ચકચાર મચી ગઇ છે.

આ ઘટનાના પગલે માઉન્ટ આબુનો એક યુવક ઘવાયોહતો. જેને ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે ખસેડાયો છે. જ્યારે પોલીસે ગુજરાતના એક યુવાન સહિત બે યુવતીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ સ્ટોરી વાંચવા માટે ફોટો પર ક્લિક કરો...

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Vadodara younger than Mount abumam firing cakacara
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext