Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Thieves Burned Only Danpeti In Ichchhapuran Hanumanji Temple At Deesa

ડીસા: ચોરીની ઇચ્છા પૂરી નહીં થતાં ચોરે મંદિરની દાનપેટી જ સળગાવી નાખી

Bhaskar News, Deesa | Apr 20, 2017, 01:36 AM IST

  • ચોરીમાં નિષ્ફળતા મળતા ચોરે દાનપેટીની મોટી રકમ સળગાવી દીધી હતી
ડીસા:ડીસાના નવા બસ સ્ટેન્ડમાં આદિત્ય કોમ્પલેક્ષ પાસે સર્વિસ રોડ તરફ આવેલા ઇચ્છાપૂર્ણ હનુમાનજીના મંદિરની દાનપેટી તોડી ચોરીમાં નિષ્ફળતા મળતા તેણે દાનપેટી જ સળગાવી દીધી હતી. ભક્ત અમરતભાઇ ઠક્કરના જણાવ્યા મુજબ અગાઉ ત્રણ-ચાર વાર દાનપેટી તોડી છે. જ્યારે ત્રણ વખત સળગાવી છે. પહેલા એક વખત 280 રૂપિયા, એક વખત 600 રૂપિયા સળગાવી દીધા હતા. જ્યારે હમણાં જ હનુમાન જયંતી ગઇ હોવાની આ વખતે મોટી રકમ, દાનપેટીમાં હતી. જે કોઇએ સળગાવી દીધી છે.
તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Thieves Burned Only Danpeti in Ichchhapuran Hanumanji Temple at Deesa
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended