Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Primary School Students Sit In The Sun And Write Paper In Dantiwada

દાંતીવાડાની શાળામાં બાળકો તડકામાં બેસીને પેપર લખી રહ્યાં છે!

Bhaskar News, Dantivada | Apr 20, 2017, 01:54 AM IST

  • માળીવાસ પ્રા.શાળામાં બાળકો સવારે તડકામાં બેસીને પેપર લખ્યું હતું
દાંતીવાડા:દાંતીવાડા તાલુકાની માળીવાસ પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8 નો અભ્યાસ ક્રમ ચલાવવામાં આવે છે. જ્યાં 300થી પણ વધારે બાળકો અભ્યાસ અર્થે આવે છે. જોકે શાળામાં વર્તમાન સમયે ઓરડાની સંખ્યાની માત્ર પાંચ જ છે. જેથી બધા બાળકો વર્ગખંડમાં બેસી શકતા નથી. જ્યાં હાલમાં પરીક્ષા ચાલતી હોવાથી બાળકોને સવારે ખુલ્લામાં તડકામાં બેસીને પેપર લખવા પડી રહ્યા છે.
 
તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Primary School Students Sit In The Sun And Write Paper in Dantiwada
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended