Home »Trending On Web» Olympic Host Cities From Nasa Space

PHOTOS: આકાશમાંથી જુઓ ઓલિમ્પિકનો ભવ્ય નજારો

divyabhaskar.com | Jul 28, 2012, 19:25 PM IST

1896માં એથેન્સથી લઈને 2012માં લંડન સુધી ઓલિમ્પિક રમત અત્યાર સુધી દુનિયાભરમાં 22 શહેરોમાં થઈ ચુકી છે. આ બધા શહેર પોતાની રીતે અલગ જ છે. જો આ શહેરોમાં કોઈ સમાનતા છે તો તે એ છે કે તે આકાશમાંથી ઘણું જ શાનદાર અને દિલકશ છે. ઓલિમ્પિકની મેજબાની કરનારા 22 શહેરોની નાસાએ સેટેલાઈટ તસવીરો જાહેર કરી છે. નાસા પાસે ઘના સેટેલાઈટ છે જો દુનિયાભરની તસવીરો આકાશમાંથી ઉતાર્યા કરે છે. આ બધી તસવીરોમાંથી સૌથી જુની તસવીર 1997માં લેવાયેલી એટલાન્ટાની છે. સૌથી નવી તસવીર લંડનની છે જે માર્ચ 2012માં લેવામાં આવી હતી. નાસા દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોમાં તો આંતરાષ્ટ્રીય સીમારેખા પણ દેખાઈ રહી છે. જુઓ ઓલિમ્પિકની મેજબાની કરનારા 22 શહેરોની આકાશમાંથી લેવાયેલી તસવીરો... આ તસવીરો ઈન્ટરનેટ પર પણ ઘણી શેર કરવામાં આવી રહી છે. આ બધી તસવીરો નાસા દ્વારા જાહેર કરવામાં આવી છે.
(Trending On Web Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: olympic host cities from nasa space
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended