Home »Trending On Web» Amitabh Express His Love For Gujarat

અમિતાભ બચ્ચને ગુજરાતીમાં ટ્વિટ કરી સૌ કોઇને ચોંકાવ્યા

divyabhaskar.com | Jan 29, 2013, 10:40 AM IST

મિલેનિયમ સ્ટાર અને ગુજરાતનાં બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભે પોતાની પ્રોડક્શન કંપનીએ.બી.કોર્પરેશન હેઠળ ગુજરાતી ફિલ્મ્સનું સ્તર વધારવા બીડું ઝડપ્યું છે.જેથી એ.બી કોર્પરેશન 'સપ્તપદી-આઠમું વચન' નામની ગુજરાતી ફિલ્મ લઇને આવી રહ્યું છે.

ત્યારે,અમિતાભે એક ગુજરાતી ભાષામાં ટ્વિટ કર્યું હતું જેને ફેસબુક પર રહેલાં 'સપ્તપદી-આઠમું વચન'નાં પેજ પર શેર કરવા આવ્યું છે.બિગ બીનાં આ ટ્વિટમાં તેનો ગુજરાત પ્રેમ પણ જોવા મળે છે.તેમ છતાં ટ્વિટમાં થોડી ભૂલ પણ છે.

અમિતાભનાં ગુજરાત પ્રેમ અને 'સપ્તપદી-આઠમું વચન' અંગે જાણવા ક્લિક કરો...

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: amitabh express his love for gujarat
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext