Home »Sports »Other Sports» WWE Wrestler Emmalina Debut On Monday Night Raw

સૌથી ખતરનાક અને સૌથી સુંદર, આ હસીનાથી ડરે છે આખુ WWE

divyabhaskar.com | Dec 14, 2016, 09:43 AM IST

  • ઓસ્ટ્રેલિયન રેસલર એમા
સ્પોર્ટ્સ ડેસ્ક: સુંદરતાની સાથે રેસલિંગનું આવુ કોકટેલ ભાગ્યે જ ક્યાંક જોયુ હશે. આ WWEનો એવો ચહેરો છે જેની અદાઓ પર જ્યાં ફેન્સ દિલ દઇ બેઠે છે તો અન્ય રેસલર્સ તેની સાથે ફાઇટ કરતા પણ ડરે છે. અમે વાત કરી રહ્યાં છીએ રેસલિંગ Diva એમાલીનાની. એમાલીના WWEની નવી સિઝનમાં જોવા મળશે. 
 
 
 
 
 
ફેન્સને જોવા મળશે ખતરનાક ફાઇટ
 
- એમાએ કેનેડિયન રેસલિંગ અને મેલબોર્ન સિટી રેસલિંગ બાદ WWEમાં જગ્યા મેળવી હતી.
- અહી તેના પ્રોફેશનલ મૂવ્સથી કેટલીક વુમન્સ ચેમ્પિયનના પરસેવા છુટી ગયા હતા.
- એમા હંમેશા એગ્રેસિવ નજરે પડે છે, આ સાથે તેની સુંદરતા પણ ફેન્સનું દિલ જીતી લે છે.
 
આગળની તસવીરોમાં જુઓ, વુમન્સ ચેમ્પિયનશિપમાં આ રીતે પરસેવો છોડાવે છે એમા...
(Other Sports Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: WWE Wrestler Emmalina Debut on Monday Night Raw
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended