Home »Sports »Cricket »Latest News» Fight Between Saha And Josh Hazelwood IND Vs AUS 3rd Test

ઓસ્ટ્રેલિયન બોલરે બોલી ગાળ, પૂજારા-સહાએ આપ્યો જોરદાર જવાબ

divyabhaskar.com | Mar 19, 2017, 12:41 PM IST

  • સહા સાથે સ્લેજિંગ કરતો જોશ હેઝલવુડ
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝમાં બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે ઝઘડો ચાલુ જ છે. રાંચીમાં રમાઇ રહેલ ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે પણ ઓસ્ટ્રેલિયન ખેલાડી પોતાની જીભ પર કાબુ રાખી શક્યા નહતા. પૂજારા અને સહાની લાંબી પાર્ટનરશિપથી બોખલાયેલા ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવુડે સહાને અપશબ્દ કહ્યાં હતા. જેનો ચેતેશ્વર પૂજારાએ પણ જોરદાર જવાબ આપ્યો હતો.
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત ઘટનાની વધુ તસવીરો...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Fight Between Saha And Josh Hazelwood IND Vs AUS 3rd Test
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended