Home »Sports »Cricket »Latest News» Ishant Sharma Social Media Faces 58 Run Against Mumbai Indians

ઇશાંત શર્માએ IPL મેચમાં આપ્યા 58 રન, સોશિયલ મીડિયા પર ઉડી મજાક

divyabhaskar.com | Apr 21, 2017, 13:05 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: IPLમાં મુંબઇ ઇન્ડિયન્સકિંગ્સ ઇલેવન પંજાબને 8 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં પંજાબના બોલર ઇશાંત શર્મા મોંઘો સાબિત થયો હતો. ઇશાંતે માત્ર 4 ઓવરમાં 14.5ની ઇકોનોમી રેટથી 58 રન આપ્યા હતા. આટલી મોંઘી બોલિંગ બાદ ક્રિકેટ ફેન્સ ગુસ્સે થયા હતા અને સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવી હતી. કેટલાક ફેન્સે લખ્યુ કે પંજાબના ઓનર ઇશાંતને ખરીદીને પછતાઇ રહ્યાં હશે. મહત્વપૂર્ણ છે કે IPL ઓક્શનમાં 2 કરોડની બેસ પ્રાઇઝ વાળો ઇશાંત અનસોલ્ડ રહ્યો હતો પરંતુ બાદમાં પંજાબે તેને ખરીદ્યો હતો.
આગળની સ્લાઇડમાં જુઓ, ઇશાંત શર્માની સોશિયલ મીડિયા પર આ રીતે ઉડી રહી છે મજાક...
 
IPL Fantasy League રમવા માટે અહી ક્લિક કરો
 
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ishant Sharma Social Media Faces 58 Run Against Mumbai Indians
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended