Home »Sports »Other Sports» WWE Divas Signature Moves And Finisher

WWEની 15 ખતરનાક હસીનાઓ, જલવો બતાવી કરે છે કામ તમામ

divyabhaskar.com | Mar 20, 2017, 08:39 AM IST

  • 25 વર્ષની આ અમેરિકન રેસલર એલેક્સા બ્લિસનું બેસ્ટ મૂવ 'ટ્વિસ્ટેડ બ્લિસ' છે
સ્પોર્ટ્સ ડેસ્ક: WWE ફાઇટ્સ દરમિયાન રિંગમાં કેટલાક ફિમેલ રેસલર્સ જોવા મળે છે તેમાંથી કેટલીક જ પોતાની યૂનિક સ્ટાઇલ માટે જાણીતી છે. આ હસીનાઓ જ્યારે રિંગમાં ઉતરે છે ત્યારે પોતાના સ્પેશિયલ મૂવથી સામે વાળા રેસલરનું મિનિટોમાં જ કામ તમામ કરી દે છે. દરમિયાન divyabhaskar.com તમને WWEની આવી જ 15 ફિમેલ રેસલર્સ વિશે જણાવી રહ્યું છે. આ યાદીમાં એલેક્સા બ્લિસ સૌથી આગળ છે, 25 વર્ષની અમેરિકન રેસલરનું બેસ્ટ મૂવ 'ટ્વિસ્ટેડ બ્લિસ' છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, WWEની અન્ય આવી 14 રેસલર્સ અને તેમના બેસ્ટ મૂવ વિશે...
(Other Sports Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: WWE Divas Signature Moves And Finisher
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended