Home »Sports »Cricket »Off The Field» Top Ten Cricketers Who Escaped Death

ધોની નથી એકલો, આ 8 ક્રિકેટર્સ પણ મોતના મુખમાંથી આવ્યા છે બહાર

divyabhaskar.com | Mar 19, 2017, 09:55 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: દિલ્હીની એક હોટલમાં આગ લાગતા ભારતનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની જીવ બચાવીને ભાગ્યો હતો. દ્વારકાની વેલકમ હોટલમાં શુક્રવાર સવારે આગ લાગી હતી. આ હોટલના 7th માળ પર ધોની અને તેની ટીમ રોકાઇ હતી. આ પ્રસંગે અમે ક્રિકેટની દુનિયાના આવા નસીબવાળા ખેલાડીઓ વિશે જણાવી રહ્યાં છીએ જે મોતના મુખમાંથી બહાર આવ્યા 
છે. આ યાદીમાં સૌથી આગળ ટીમ ઇન્ડિયાનો સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહ છે. 
 
કેન્સરને હરાવી મોતના મુખમાંથી બહાર આવ્યો
 
- 2012માં યુવરાજ સિંહને કેન્સરની સૌથી રેર ટાઇપ સેમીનોમાએ ઘેરી લીધો હતો પરંતુ યુવરાજે હાર ન માની અને આ જીવલેણ બીમારીથી બચીને પરત ફર્યો હતો. 
- યુવરાજે આ જીવલેણ બીમારીને હરાવવાની સાથે જે અંદાજમાં વાપસી કરી, તે એક મિસાલ છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, જ્યારે ઘણા નજીકથી મોતના મુખમાંથી બચ્યા આ ક્રિકેટર્સ....
 
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top Ten cricketers who escaped death
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended