Home »Sports »Cricket »Off The Field» IPL Team RCB Player KL Rahul Personal And Interesting Life Facts

આ ક્રિકેટરને Miss કરી રહી છે વિરાટની ટીમ, જુઓ કેવી છે પર્સનલ લાઇફ

divyabhaskar.com | Apr 21, 2017, 00:04 AM IST

  • ગર્લફ્રેન્ડ એલ્કિજિર નાહર સાથે કેએલ રાહુલ
સ્પોર્ટ્સ ડેસ્ક: IPLની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના સ્ટાર પ્લેયર અને વિકેટ કીપર કેએલ રાહુલને તેની ટીમ મિસ કરી રહી છે. રાહુલ ખભામાં ઇજાને કારણે આઇપીએલ-10માંથી બહાર છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ અંતિમ ટેસ્ટમાં રાહુલ ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. તે બાદ ટીમ ફિઝિયોએ તેને સર્જરીની સલાહ આપી હતી. જો કે રવિવારે રાહુલ શોલ્ડરની સર્જરી કરાવી બેંગલુરૂ પરત ફર્યો છે જ્યા તેને ટીમની મેચ જોઇ હતી.
 
ટીમને ખલી રહી છે રાહુલની કમી
 
- આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની શરૂઆત ખરાબ રહી છે. લોકેશ રાહુલ સિવાય વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ જેવા ખેલાડી અનફિટ થતા ટીમના પ્રદર્શન પર ઘણી અસર પડી હતી. એબી અને વિરાટ ટીમમાં પરત જોડાઇ ચુક્યા છે પરંતુ રાહુલની કમી ખલી રહી છે.
- લોકેશ રાહુલ ગત કેટલીક સિઝનમાં આરસીબીમાં વિકેટ કીપિંગ કરી રહ્યો છે અને તેની જગ્યાએ હવે કેદાર જાધવને વિકેટ કીપિંગ કરવી પડે છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, લોકેશ રાહુલની 9 સોશિયલ મીડિયા પરની તસવીરો અને તેની પર્સનલ લાઇફ...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: IPL Team RCB Player KL Rahul Personal And Interesting Life Facts
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended