Home »Sports »Other Sports» Cristiano Ronaldo Cars Collection

રોનાલ્ડો પાસે આવું છે કાર કલેક્શન, 36 લાખથી લઈ 21 કરોડની કાર સામેલ

divyabhaskar.com | Dec 14, 2016, 00:04 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક :સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વર્તમાન સમયમાં ટેક્સ ચોરીના મામલે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જોકે તેણે પોતાની સામે કરવામાં આવેલા આક્ષેપો અંગે સ્પષ્ટતા પણ કરી છે. સ્થાનિક અખબારના અનુસાર તેણે લગભગ 143 કરોડ રૂપિયા સ્વિસ બેન્કના લગભગ 22 ખાતામાં જમા કરાવ્યા છે. રોનાલ્ડોએ 2015માં લગભગ 225 મિલિયન યુરો (16 અબજ રૂપિયા)ની કમાણી કરી હતી. રોનાલ્ડો પોતાની કમાણીમાંથી લક્ઝરી લાઇફ સ્ટાઇલ જીવે છે. રોનાલ્ડોને કારનો ઘણો ક્રેઝ છે અને તેની પાસે 25થી વધારે કાર છે. તેની પાસે 36 લાખથી લઈ 21 કરોડ રૂપિયાની કાર છે,
 

જુલાઈ 2016માં ખરીદી હતી 15 કરોડની Bugatti Veyron 
 
- ક્રિસ્ટીયાનો રોનાલ્ડોએ જુલાઈ 2016માં નવી Bugatti Veyron લક્ઝરી કાર ખરીદી છે.
-  આ કારની કિંમત 1.7 મીલિયન પાઉન્ડ (લગભગ 15 કરોડ રૂપિયા) છે. 
- આ કાર 2.4 સેકન્ડમાં 60 કિમીની સ્પીડ અને 5 સેકન્ડમાં 100 કિમીની સ્પીડ પકડી લેશે. 
- આ કારની મહત્તમ સ્પીડ 255 પ્રતિ કલાકની છે. 
 
આગળની સ્લાઈડ્સ માં જુઓ, ફૂટબોલર રોનાલ્ડોનું કાર કલેક્શન...
(Other Sports Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cristiano Ronaldo Cars Collection
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended