Home »Sports »Cricket »Latest News» Shahrukh Khan Copy Gautam Gambhir Winning Moment During IPL Match

IPL મેચમાં KKRની જીત, ગંભીરની વિનિંગ એક્શનને શાહરૂખે કરી કોપી

divyabhaskar.com | May 18, 2017, 10:47 AM IST

  • મેચમાં ગૌતમ ગંભીરે કેપ્ટન ઇનિંગ રમતા 32* રન બનાવી ટીમને જીત અપાવી હતી
સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10ની એલિમિનેટર મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સસનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવતા IPLમાં તેની સફર પૂર્ણ કરી દીધી હતી. આ મેચમાં પોતાની ટીમને ચીયર કરવા કોલકાતા નાઇટ રાઇડર્સનો કો-ઓનર શાહરૂખ ખાન પણ સ્ટેડિયમ પહોચ્યો હતો. મેચમાં જેવી જ કેકેઆરને જીત મળી, ક્રીઝ પર હાજર કેપ્ટન ગૌતમ ગંભીર ખુશીથી ઝુમી ઉઠ્યો હતો અને હવામાં હાથ હલાવતા પોતાની ખુશી વ્યક્ત કરી હતી. બીજી તરફ સ્ટેડિયમમાં મેચ જોઇ રહેલા શાહરૂખ ખાન પણ ટીમની જીત અને ગંભીરના પ્રદર્શનથી ઘણો ખુશ હતો. જે બાદ તેને ગંભીરની વિનિંગ એક્શનને કોપી કરતા તેને ચીયર કર્યો હતો. 
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Shahrukh Khan Copy Gautam Gambhir Winning Moment During IPL Match
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended