Home »Sports »Cricket »Off The Field» Salman Khan Unveils Flag At The Celebrity Cricket League Opening Ceremony 2013

સલમાને ફરકાવ્યો ફ્લેગ, પ્રથમ મેચમાં છવાયો દબંગ

divyabhaskar.com | Feb 10, 2013, 13:31 PM IST

શનિવારે કોચી ખાતે સેલિબ્રિટી ક્રિકેટ લીગની શરૂઆત થઈ. જેમાં સુપરસ્ટાર સલમાન ખાન હાજર રહ્યો હતો. સલમાન ખાને ઓપનિંગ સેરેમનીમાં ટૂર્નામેન્ટનો ફ્લેગ ફરકાવીને શરૂઆત કરાવી હતી.

પ્રથમ મેચ સલમાનના ભાઈ અને બોલિવૂડ અભિનેતા સોહૈલ ખાનની મુંબઈ હિરોઝ અને કેરાલા સ્ટ્રાઈકર્સ વચ્ચે હતી. જોકે, આ મેચનો સુપર સ્ટાર તો સલમાન ખાન જ રહ્યો હતો.

સલમાન ખાન હાલના સમયમાં બોલિવૂડનો ટોચનો અભિનેતા છે તેની છેલ્લી ઘણી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું છે. આ મેચ દરમિયાન તેનો જ જલવો જોવા મળ્યો હતો.

આગળ ક્લિક કરો અને જુઓ દબંગ ખાન સલમાનનો આગવો અંદાજ......

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Salman Khan unveils flag at the Celebrity Cricket League opening ceremony 2013
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext