Home »Sports »Other Sports» Sai Praneeth Beats Kidambi Srikanth To Win The Singapore Open Super Series Title

સિંગાપુર ઓપનમાં સાઇ પ્રનીતે કિદાંબી શ્રીકાંતને હરાવી ટાઇટલ જીત્યું

divyabhaskar.com | Apr 16, 2017, 15:58 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: સિંગાપોર ઓપન સુપર સિરીઝ મેન્સ સિંગલ્સની ફાઇનલમાં ભારતના પ્રણીતે પોતાના જ દેશના શ્રીકાંત કિદાંબીને 17-21,21-17,21-12થી હરાવી ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. પ્રથમ રાઉન્ડમાં શ્રીકાંત કિદાંબીએ પ્રણીત સામે 21-17ની લીડ મેળવી હતી. જો કે ત્યારબાદ પ્રણીતે જોરદાર વાપસી કરતા આ ટૂર્નામેન્ટને જીતી લીધી હતી.
 
આ રીતે ફાઇનલમાં પહોચ્યા હતા
 
- ભારતીય બેડમિન્ટન ખેલાડી બી સાઇ પ્રણીત શાનદાર પ્રદર્શન કરતા કોરિયાના લી ડોંગ કિયુનને હરાવી સિંગાપોર ઓપન સુપર સિરીઝની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 
- જ્યારે શ્રીકાંતે સેમિ ફાઇનલમાં ઇન્ડોનેશિયાના એન્થોની સિનિસુકા સામે 21-13, 21-14થી વિજય મેળવ્યો હતો
 
ભારતના બે ખેલાડી સુપર સિરીઝની ફાઇનલમાં પહોચ્યા હતા
 
- ભારતના બે ખેલાડી પ્રથમ વખત કોઇ સુપર સિરીઝની ફાઇનલમાં પહોચ્યાં હતા.
- આ સાથે જ ભારત ચીન, ઇન્ડોનેશિય અને ડેનમાર્ક પછી ચોછો દેશ બન્યો છે જેના ખેલાડી સુપર સિરીઝ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પહોચ્યા હોય.
(Other Sports Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sai Praneeth beats Kidambi Srikanth to win the Singapore Open Super Series title
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended