Home »Sports »Cricket »Latest News» Rohit Sharma Quality Time And Practice Free Time

5 મહિનાથી ટીમની બહાર છે રોહિત શર્મા, જીવી રહ્યો છે આવી LIFE

divyabhaskar.com | Mar 21, 2017, 00:07 AM IST

  • ઘરે પોતાના પેટ સાથે રમતો રોહિત શર્મા
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ઓપનર રોહિત શર્મા ઇજાને કારણે લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે, તેને ઓક્ટોબર 2016માં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ અંતિમ વન ડે મેચ રમી હતી. સર્જરી બાદ રોહિત ફેબ્રુઆરી, 2017માં ફિલ્ડ પર પરત ફર્યો હતો. ત્યારથી અત્યાર સુધી તે સતત નેટ પ્રેક્ટિસ કરી રહ્યો છે.
 
 
રોહિતે બે મેચ રમી બન્નેમાં ફ્લોપ
 
- રોહિત શર્માએ વિજય હઝારે ટ્રોફીની બે મેચ પણ રમી હતી. રોહિત બન્ને મેચમાં ફ્લોપ રહ્યો હતો. તે 16 અને 4 રન જ બનાવી શક્યો હતો.
- રોહિત શર્મા હવે 5 એપ્રિલથી શરૂ થઇ રહેલ IPLમાં રમતો નજરે પડશે. રોહિત મુંબઇ ઇન્ડિયન્સ ટીમનો કેપ્ટન છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ,  રોહિત શર્મા ક્રિકેટથી દૂર શું કરી રહ્યો છે...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rohit Sharma Quality Time And Practice Free Time
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended