Home »Sports »Cricket »Off The Field» Virat Is Staring At The Torn Jeans Of The IPL Anchor Archana Vijaya

IPL એન્કરની ફાટેલી જીન્સ પર ટકી ગઇ વિરાટની નજર, કેમેરામાં કેદ થઇ મોમેન્ટ

divyabhaskar.com | Apr 19, 2017, 00:04 AM IST

  • ચેનલ Vમાં વીજે રહેલી વિજયા રિયાલિટી શો 'ખતરો કે ખેલાડી'માં નજરે પડી ચુકી છે
સ્પોર્ટ્સ ડેસ્ક: રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના કેપ્ટન વિરાટ કોહલીની એક લેટેસ્ટ તસવીર વાયરલ થઇ રહી છે. વિરાટ આ તસવીરમાં આઇપીએલની એન્કર અર્ચના વિજયાની ફાટેલી જીન્સને ઘુરતો નજરે પડી રહ્યો છે. જો કે પરફેક્ટ ટાઇમ ક્લિક થવાને કારણે આ તસવીરનો આવો એન્ગલ સામે આવી રહ્યો છે. આ તસવીર ઇંસ્ટાગ્રામ પર આવતા જ વાયરલ થઇ હતી.
 
ઇન્ટરવ્યૂ લઇ રહી હતી અર્ચના
 
- જ્યારે આ તસવીર ક્લિક થઇ ત્યારે અર્ચના વિરાટ કોહલીનો ઇન્ટરવ્યૂ લઇ રહી હતી. આ દરમિયાન એક મોમેન્ટમાં જ્યારે વિરાટે નીચે જોયુ ત્યારે આ તસવીર ક્લિક થઇ ગઇ હતી.
 
આગળની સ્લાઇડમાં જુઓ, એન્કર અર્ચના વિજયાની 10 ગ્લેમરસ તસવીરો...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Virat is staring at the torn jeans of the IPL anchor Archana Vijaya
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended