Home »Sports »Cricket »Expert Comments» Cricketers Playing In The IPL Appears In This Age Is A Big

IPL-10માં રમી રહ્યાં છે આ 8 ક્રિકેટર્સ, ઉંમરમાં દેખાય છે ઘણા મોટા

divyabhaskar.com | Apr 20, 2017, 23:20 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10માં એવા કેટલાક ખેલાડી રમી રહ્યાં છે, જે પોતાની ઉંમર કરતા વધુ મોટા દેખાય છે, જેમને જોઇ તેમની રિયલ એજનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. આ ખેલાડીઓમાં સૌથી વધુ સરપ્રાઇઝ અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાને કર્યો છે, જે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમી રહ્યો છે. બીજી તરફ ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ટાયમલ મિલ્સની ઉંમર પણ ઘણી ઓછી છે.
આગળની સ્લાઇડમાં જુઓ, IPLમાં રમતા આ ખેલાડીઓની ઉંમરનો અંદાજો લગાવવો પણ છે મુશ્કેલ...
 
IPL Fantasy League રમવા માટે અહી ક્લિકકરો
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cricketers playing in the IPL appears in this age is a big
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended