Home »Sports »Other Sports» John Cena Birthday Turn 40 Shocking And Rare Pictures

જોન સીનાની 12 Rare & Shocking તસવીરો, જે તમે ભાગ્યે જ જોઇ હશે

divyabhaskar.com | Apr 23, 2017, 16:28 PM IST

  • એક કોકટેલ પાર્ટીમાં જોન સીના કઇક આવી સિચ્યુએશનમાં ફસાઇ ગયો હતો, જ્યાં તેને ફિમેલ ફેન્સે ઘેરી લીધો હતો
સ્પોર્ટ્સ ડેસ્ક: WWEનો સુપરસ્ટાર જોન સીના પોતાના 40માં (23 એપ્રિલ, 1977) જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે. જોન સીના ગત 10 વર્ષથી WWEનો સૌથી પોપ્યુલર ચહેરો છે. જોન સીના કેટલીક વખત પોતાની હરકતોને કારણે પણ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા જ જોન સીના એક સાયકલ માટે 'ધ રોક' સાથે ઝઘડી પડ્યો હતો. સ્ટેફની મેકમોહને કહ્યું હતું કે હું તેને જ કિસ કરીશ, જેની પાસે સાયકલ હશે. પછી સીના અને ધ રોક એક સાયકલ માટે ઝઘડી પડ્યા હતા. જો કે આ સ્ક્રિપ્ટેડ હતું.આ દરમિયાન અમે તમને આવી કેટલીક તસવીરો બતાવી રહ્યાં છીએ જેને ભાગ્યે જ તમે જોઇ હશે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, જોન સીનાની 12 Shocking અને Rare તસવીરો જે તમે ભાગ્યે જ જોઇ હશે...
(Other Sports Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: John Cena Birthday Turn 40 Shocking And Rare Pictures
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended