Home »Sports »Cricket »Expert Comments» MS Dhoni And His Wife Sakshi Unseen Photos Fans Will Rarely See

ફ્રી સમયમાં સાક્ષી સાથે આમ સમય વિતાવે છે ધોની, ભાગ્યે જ જોઈ હશે તસવીરો

divyabhaskar.com | Mar 19, 2017, 13:44 PM IST

  • મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષી ફ્રી સમયમાં આ રીતે ટાઇમ સ્પેન્ડ કરે છે
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અત્યારે ઝારખંડની ટીમ તરફથી વિજય હઝારે ટ્રોફી રમવામાં વ્યસ્ત છે. ધોની 3 મહિના આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેશે. તે હવે ઇંગ્લેન્ડમાં જૂનમાં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનો ભાગ બનશે. દરમિયાન ધોની અને તેની પત્ની સાક્ષીની એવી કેટલીક તસવીરો છે જે તેના ફેન્સે ભાગ્યે જ જોઇ હશે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષીની ભાગ્યે જ જોયેલી તસવીરો...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: MS Dhoni And His Wife Sakshi Unseen Photos Fans Will Rarely See
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended