Home »Sports »Other Sports» WWE Wrestler John Cena Rare And Shocking Photos

જોન સીનાની 10 Rare & Shocking તસવીરો, જે નહી જોઇ હોય તમે

divyabhaskar.com | Feb 15, 2017, 12:13 PM IST

  • એક કોકટેલ પાર્ટીમાં જોન સીના કઇક આવી સિચ્યુએશનમાં ફસાઇ ગયો હતો, જ્યાં તેને ફિમેલ ફેન્સે ઘેરી લીધો હતો
સ્પોર્ટ્સ ડેસ્ક: WWEના સુપર સ્ટાર જોન સીના એક સાયકલ માટે 'ધ રોક' સાથે ઝઘડીને ચર્ચામાં છે. તમને જણાવી દઇએ કે સ્ટેફની મેકમોહને કહ્યું હતું કે હું તેને જ કિસ કરીશ, જેની પાસે સાયકલ હશે. પછી સીના અને ધ રોક એક સાયકલ  માટે ઝઘડી પડ્યા હતા. જો કે આ પ્રથમ ઘટના નથી જ્યારે જોન સીનાએ આવી હરકત કરી હોય. આ દરમિયાન અમે તમને આવી કેટલીક તસવીરો બતાવી રહ્યાં છીએ જેને ભાગ્યે જ તમે જોઇ હશે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, જોન સીનાની 12 Shocking અને Rare તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: WWE Wrestler John Cena Rare And Shocking Photos
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext