Home »Sports »Cricket »Latest News» Parthiv Patel And Akshar Patel Funny Incidents During IPL Match

ચાલુ મેચે પાર્થિવે અક્ષરને મુક્કો મારવાનો કર્યો પ્રયાસ, જોવા મળી Funny મોમેન્ટ

divyabhaskar.com | Apr 21, 2017, 16:01 PM IST

  • ચાલુ મેચમાં પાર્થિવ પટેલે અક્ષર પટેલને મુક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો
સ્પોર્ટ્સ ડેસ્ક: કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે ઇન્દોરમાં IPLની મેચ રમાઇ હતી. આ દરમિયાન એક ફની ઘટના જોવા મળી હતી.  પંજાબ તરફથી નોન સ્ટ્રાઇકર રહેલા અક્ષર પટેલને મુંબઇના વિકેટ કીપર પાર્થિવ પટેલે મુક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો. બે ગુજરાતી ખેલાડી પાર્થિવ પટેલ અને અક્ષર પટેલ મજાકના મુડમાં જોવા મળ્યા હતા. 
 
પાર્થિવ પટેલે અક્ષરને મુક્કો મારવા પ્રયાસ કર્યો
 
- મેચની 20મી ઓવરના અંતિમ બોલ પર કિંગ્સ ઇલેવન પંજાબના હાશિમ અમલાએ શોટ ફટકાર્યો હતો.
-જે બાદ નોન સ્ટ્રાઇકર અક્ષર પટેલ રન પૂર્ણ કરી વિકેટ કીપર પાર્થિવ પટેલ પાસે પહોચ્યો હતો.
- આ દરમિયાન પાર્થિવ પટેલે પહેલા તો અક્ષરને હાથ મીલાવવા પાસે બોલાવ્યો અને પછી મુક્કો બતાવ્યો હતો. જો કે આ બધુ મજાકમાં થયુ હતું.
- પાર્થિવ પટેલે આ મેચમાં આક્રમક 37 રનની ઇનિંગ રમી મુંબઇની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો.
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Parthiv Patel And Akshar Patel Funny Incidents During IPL Match
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended