Home »Sports »Cricket »Off The Field» Pakistani Great Cricekter Javed Miandad Born In Palanpur Gujarat

મિંયાદાદનું ગુજરાત કનેક્શન, હાલમાં છે દાઉદનો વેવાઈ

Zulfikar Tunvar | Jan 05, 2013, 11:55 AM IST

હાલમાં પકિસ્તાનના પૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદનું નામ વિઝાના મુદ્દે વિવાદો ઉભા કરી રહ્યું છે. ત્યારે આ અવળચંડા ખેલાડીના ગુજરાત કનેકશન વિશે જાણવા જેવું છે. હવે મિયાંદાદ ભારત આવવાનો નથી. 6 જાન્યુંઆરીએ તે દિલ્હીમાં રમાનાર ભારત-પાક. મેચ જોવા આવવાનો હતો.

તમને ખબર નહીં હોય કે મિયાંદાદ તેની અટક નથી પણ જાવેદના પિતાનું નામ છે. તેમની મૂળ અટક સિંધી છે. સિંધી પરિવાર વરસોથી પાલનપુરમાં રહેતો હતો. એ વખતે પાલનપુર નવાબી રજવાડું  હતું. તેમના પિતરાઇઓને ઘર ચલાવવાના પણ ફાંફા છે. જાવેદ મિયાંદાદ અને આ પરિવારો વચ્ચે હવે ઝાઝો સંપર્ક પણ રહ્યો નથી.

જાવેદ મિયાંદાદની ગુજરાત કનેક્શનની બીજી રસપ્રદ વાતો જાણવા આગળ તસવીરો બદલતાં જાવ...

(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: pakistani great cricekter javed miandad born in palanpur gujarat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended