Home »Sports »Cricket »Off The Field» Mumbai Indians Player Jos Buttler Personal Life Facts

મુંબઇની જીતમાં હીરો બન્યો જોસ બટલર, ભારતમાં આ રીતે કરે છે એન્જોય

divyabhaskar.com | Apr 21, 2017, 13:36 PM IST

  • જોસ બટલર ગર્લફ્રેન્ડ સાથે આ રીતે એન્જોય કરે છે
સ્પોર્ટ્સ ડેસ્ક: પંજાબ વિરૂદ્ધ મુંબઇ ઇન્ડિયન્સની જીતમાં હીરો બનેલ જોસ બટલરની પર્સનલ લાઇફ ઘણી રસપ્રદ છે. આઇપીએલ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ લુઇસ વેબર પણ તેની સાથે ભારત આવે છે. બટલર જણાવે છે કે તેને ભારતમાં ફરવાનું પસંદ છે. બટલર અને તેની ગર્લફ્રેન્ડ ભારતીય નોનવેજ ફૂડને લઇને ઘણા ક્યૂરિયસ રહે છે.
કેટલાક રાજ્યમાં ટ્રાય કરી ચુક્યા છે ભારતીય ફૂડ
 
- આઇપીએલ સિવાય ભારત ટૂર પર બટલર જ્યારે પણ આવે છે અહીની ફેમસ લોકેશન પર ફરવુ અને ન્યૂ ફૂડ ટ્રાય કરવાનું નથી ભૂલતો.
- બટલર તાજમહેલ અને કોલકાતાનો વિક્ટોરિયા મેમોરિયલમાં પણ ફરી ચુક્યો છે. સાથે જ તે ગર્લફ્રેન્ડ સાથે ભારતની કેટલીક નોનવેજ રેસીપીની મજા પણ લઇ ચુક્યો છે. બટલર આ તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતો રહે છે.
 
IPL Fantasy League રમવા માટે અહી ક્લિક કરો
 
આગળની સ્લાઇડમાં જુઓ, બટલરની પર્સનલ લાઇફ અને જાણો ગર્લફ્રેન્ડ સાથે કઇ રીતે કરે છે એન્જોય....
 
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mumbai Indians Player Jos Buttler Personal Life Facts
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended