Home »Sports »Cricket »Off The Field» IPL Most Controversial Viral Photos All Seasons

આ છે IPLની 12 મોસ્ટ Viral Photos, જેને કારણે ચર્ચામાં રહી ટૂર્નામેન્ટ

divyabhaskar.com | Mar 19, 2017, 09:34 AM IST

  • બોલિવુડ અભિનેત્રી અને કિંગ્સ ઇલેવન પંજાબની કો-ઓનર પ્રિટી ઝિન્ટાને જોતા આઇપીએલના પૂર્વ ચેરમેન લલિત મોદી. આ તસવીર આઇપીએલ-1ની છે જેને લઇ લલિત મોદીની મજાક ઉડી હતી
સ્પોર્ટ્સ ડેસ્ક: 29 માર્ચે પૂર્ણ થઇ રહેલ ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણી બાદ ભારતીય ક્રિકેટ ફેન્સને IPLનો રોમાંચ જોવા મળશે. 5 એપ્રિલથી તેની 10મી સિઝન શરૂ થઇ રહી છે. 2008માં શરૂ થઇ રહેલ IPLમાં અત્યાર સુધી એવી કેટલીક વાતો થઇ, જેને કારણે સિઝન યાદગાર બની ગઇ. દરમિયાન divyabhaskar.com તમને ગત સિઝનમાં સામે આવેલી કેટલીક એવી તસવીરો બતાવી રહ્યું છે જે વાયરલ થઇ અને જેને કારણે ટૂર્નામેન્ટ ચર્ચામાં રહી હતી. જો કે કેટલીક તસવીરો પર વિવાદ પણ થયો હતો.
 
આગળની સ્લાઇડમાં વાંચો,  આઇપીએલની આવી જ કેટલીક તસવીરો જેને કારણે ટૂર્નામેન્ટ ચર્ચામાં રહી....
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: IPL Most Controversial Viral Photos All Seasons
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended