Home »Sports »Other Sports» Maria Sharapova Topless Photos Fans Comment

શારાપોવાએ શેર કરી ટોપલેસ તસવીર, ફેન્સે કરી ગંદી કોમેન્ટ

divyabhaskar.com | Mar 18, 2017, 00:03 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ડોપિંગ બેન બાદ એપ્રિલમાં ટેનિસ કોર્ટ પર પરત ફરવા જઇ રહેલ વિશ્વની સૌથી સુંદર ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા ફરી ચર્ચામાં છે. શારાપોવાએ તાજેતરમાં જ પોતાની 
એક ટોપલેસ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેની પર તેને કેપ્શન 'Mood' આપ્યુ હતું. ટોપલેસ તસવીર પર આ કેપ્શન વાંચીને તેના હજારો ફેન્સે કોમેન્ટ કરવાનું શરૂ 
કર્યુ હતું. કેટલાકે પૂછ્યુ કે અંતે શારાપોવાનો આ કેવો મૂડ છે તો કેટલાકે ગંદી કોમેન્ટ્સ પણ કરી હતી.
 
આગળની સ્લાઇડમાં જુઓ, શારાપોવાની વધુ તસવીરો અને કોમેન્ટ્સ....
(Other Sports Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Maria Sharapova Topless Photos Fans Comment
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended