Home »Sports »Cricket »Off The Field» Lalit Modi IPL Post Match Party Cricketers Full Enjoy

લલિત મોદીના રાજમાં થતી આવી ભવ્ય પાર્ટીઓ, ક્રિકેટર્સ કરતા ફુલ એન્જોય

divyabhaskar.com | Mar 31, 2017, 17:05 PM IST

  • મોડલ સાથે યુવરાજ સિંહ
સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ડિયન પ્રીમિયર લીગની 10મી સિઝન 5 એપ્રિલથી શરૂ થઇ રહી છે. IPLનો પાયો લલિત મોદીએ નાખ્યો હતો.લલિત મોદી એ જ વ્યક્તિ છે જેણે ભારતીય ક્રિકેટનું રૂપ રંગ બદલાવી નાખ્યું છે. લલિત મોદી પેજ થ્રી પાર્ટીના શોખીન છે, ક્રિકેટ, મીડિયા અને બોલિવુડ સાથે જોડાયેલા હોવાને કારણે અવાર નવાર તેઓ પેજ- થ્રી પાર્ટીઓમાં નજરે પડતા હોય છે. લલિત મોદીએ જ્યારે આઇપીએલની શરૂઆત કરી ત્યારે મેચ પૂર્ણ થયા બાદ લેટ નાઇટ પાર્ટીનું આયોજન કરવામાં આવતુ હતુ જેમાં ક્રિકેટરો ફુલ એન્જોય કરતા હતા. 
 
 

 
 
 

IPL દરમિયાન થતી હતી પાર્ટીઓ
 
- લલિત મોદી ભારતમાં મની લોન્ડરીગનો આરોપ ઝેલી રહ્યાં છે.  જેના કારણે ધરપકડની બીકે ભારતની બહાર લંડનમાં છે. 
- લલિત મોદીએ જ હાલની લોકપ્રિય લીગ આઈપીએલનો પાયો નાખ્યો હતો અને તેને સફળ બનાવવા ગ્લેમરના ઝાકમઝોળનો પણ ઉમેરો કર્યો હતો.
-  લલિત મોદી આઈપીએલના કમિશનર હતા ત્યારે મેચ પછી હોટલમાં મોડી રાત સુધી પાર્ટીઓ થતી હતી. જેમાં ક્રિકેટરોથી લઈને બોલીવુડ કલાકારો પણ ઉપસ્થિત રહેતા હતા. 
- આ પાર્ટીઓમાં ક્રિકેટરો ખૂબ ધમાલ મસ્તી કરીને એન્જોય કરતા હતા.  જોકે લલિત મોદીની હકાલપટ્ટી બાદ આવી પાર્ટીઓ પણ બંધ કરી દેવામાં આવી હતી.
 
આગળની સ્લાઈડ્સ માં જુઓ, IPLની ગ્લેમરસ પાર્ટી દરમિયાનની તસવીરો...
 
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lalit Modi IPL Post Match Party Cricketers Full Enjoy
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended