Home »Sports »Other Sports» Secrets Of The WWE Ring And Weapons You Must Know About

આ છે WWEના સૌથી ઘાતક હથિયાર, જઈ શકે છે કોઈનો પણ જીવ

divyabhaskar.com | Dec 13, 2016, 09:35 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક :WWE ફાઇટ દરમિયાન રેસલર્સ હરિફને હરાવવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર હોય છે. એટલા સુધી કે તેઓ હરિફ પર ઘાતક હુમલો કરતા પણ અચકાતા નથી. હરિફને હરાવવા રેસલર્સ ઘણી વખત હથિયાર લઈને રિંગમા આવે છે, તો કેટલાક રેસલર્સ રિંગમાં રહેલા સામાનને હથિયાર બનાવી લેશે. આ સમાચારમાં વાચકોને WWEમાં ઉપયોગ થનાર ઘાતક વેપન્સ વિશે જાણકારી આપી રહ્યું છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ,  WWEની ફાઇટમાં ઉપયોગ થનાર ઘાતક હથિયાર કયા-કયા છે....
(Other Sports Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Secrets Of The WWE Ring And Weapons You Must Know About
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended