Home »Sports »Other Sports» Nikki Bella And Others Female Wrestlers Hot Photoshoot

જોન સીનાની GFનું હોટ ફોટોશૂટ, જુઓ WWE રેસલર્સનો ગ્લેમરસ અંદાજ

divyabhaskar.com | Feb 16, 2017, 00:03 AM IST

  • વેલેન્ટાઇન ડેના પ્રસંગે જોન સીનાની ગર્લફ્રેન્ડ નિક્કી બેલાએ એક હોટ ફોટોશૂટ કરાવ્યુ છે
સ્પોર્ટ્સ ડેસ્ક: તાજેતરમાં જ વેલેન્ટાઇન ડે વીક પૂર્ણ થયુ છે. આ પ્રસંગે WWEના સ્ટાર રેસલર જોન સીનાની ગર્લફ્રેન્ડ નિક્કી બેલા સહિત ચાર WWE ફિમેલ રેસલર્સે એક ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યુ છે. જેમાં જોન સીનાની આ ગર્લફ્રેન્ડનો હોટ અંદાજ જોવા મળે છે. વેલેન્ટાઇન ડે માટે થયેલા આ સ્પેશિયલ રોમેન્ટિક ફોટોશૂટમાં નિક્કી બેલા સિવાય મેરિસે, નાઓમી અને એલેક્સા બ્લિસ પણ જોવા મળે છે. દરમિયાન divyabhaskar.com તમને આ ફોટોશૂટની ઝલક બતાવી રહ્યું છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, WWE ફિમેલ સ્ટાર્સનું આ ગ્લેમરસ ફોટોશૂટ...
(Other Sports Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Nikki Bella And Others Female Wrestlers Hot Photoshoot
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended