Home »Sports »Other Sports» John Cena And Nikki Bella Bare All As They Strip Down To Celebration

જોન સીના અને ગર્લફ્રેન્ડે યૂ-ટ્યૂબ માટે ઉતાર્યા પોતાના કપડા, જાણો કારણ

divyabhaskar.com | Apr 23, 2017, 00:03 AM IST

  • શરૂઆતમાં જોન સીના થોડો ડરી રહ્યો હતો
સ્પોર્ટ્સ ડેસ્ક: અમેરિકાના જાણીતા રેસલર અને WWEના સ્ટાર જોન સીના અને તેની ગર્લફ્રેન્ડ નિક્કી બેલાએ યૂ-ટ્યૂબ માટે પોતાના કપડા ઉતાર્યા હતા અને તેનો વીડિયો તેમને યૂ-ટ્યૂબ પર પોસ્ટ પણ કર્યો હતો. આ કપલે ફેન્સને દાવો કર્યો હતો કે જો 'ધ બેલા ટ્વિન્સ'ના પેજ પર 5 લાખ સબસ્ક્રાઇબર્સ (Subscribers) થઇ જશે તો તે કેમેરા સામે સ્ટ્રિપ ડાઉન કરશે. મહત્વપૂર્ણ છે કે જોન સીનાએ રેસલમેનિયા 33 દરમિયાન રિંગમાં જ પોતાની ગર્લફ્રેન્ડ નિક્કી બેલાને પ્રપોઝ કર્યુ હતું. જેનો નિક્કીએ સ્વીકાર કર્યો હતો.
 
આગળની સ્લાઇડમાં જુઓ, જોન સીના અને નિક્કી બેલાની સબંધિત વધુ તસવીરો...
(Other Sports Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: John Cena and Nikki Bella bare all as they strip down to celebration
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended