Home »Sports »Cricket »Off The Field» Kings XI Punjab Co-Owner Preity Zinta IPL Best Moment Photos

IPLમાં ખુલ્લેઆમ કરી KISS, જુઓ કેમેરામાં કેદ થયેલી પ્રિટીની 15 તસવીરો

divyabhaskar.com | Mar 22, 2017, 10:13 AM IST

  • બોયફ્રેન્ડ રહેલા નેસ વાડિયા સાથે પ્રિટી ઝિન્ટા, બીજી તસવીરમાં કિંગ્સ ઇલેવન પંજાબના ખેલાડી રહેલા યુવરાજ સિંહને કિસ કરતી પ્રિટી ઝિન્ટા
સ્પોર્ટ્સ ડેસ્ક: IPLની સૌથી ગ્લેમરસ ટીમની ઓનર કિંગ્સ ઇલેવન પંજાબની કો-ઓનર પ્રિટી ઝિન્ટા છે. બોલિવુડ અભિનેત્રી હોવાને કારણે તેની જોરદાર પોપ્યુલારિટી છે. પ્રિટી પોતાની ટીમની લગભગ દરેક IPL મેચ દરમિયાન ફિલ્ડ પર હાજર રહે છે. અહી તેનો અંદાજ જોવા લાયક હોય છે. IPL દરમિયાન પ્રિટીની અત્યાર સુધી ક્યારેક કિસ કરતી તો ક્યારેક કોઇ પ્લેયરને ગળે લગાડતી મોમેન્ટ કેમેરામાં કેદ થઇ ચુકી છે.
આગળની સ્લાઇડમાં જુઓ, કિંગ્સ ઇલેવન પંજાબ ટીમની કો-ઓનર પ્રિટીની ટૂર્નામેન્ટ દરમિયાનની આવી તસવીરો...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kings XI Punjab Co-Owner Preity Zinta IPL Best Moment Photos
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended