Home »Sports »Cricket »Expert Comments» Sachin Tendulkar Revealed Did Not Face Hansie Cronje Bowl

આ બોલરનો સામનો કરતા ડરતો હતો સચિન, જાણો અન્ય પ્લેયર્સ કોનાથી ડરતા

divyabhaskar.com | May 20, 2017, 00:01 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: માસ્ટર બ્લાસ્ટર અને IPL ટીમ મુંબઇ ઇન્ડિયન્સના મેન્ટર સચિન તેંડુલકરે 24 વર્ષની  ક્રિકેટ કારકિર્દી દરમિયાન 1999માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલ સીરિઝને ટફ ગણાવી છે. સાથે જ સચિને તેને એક મોટો ખુલાસો કર્યો કે તે એક બોલરનો સામનો કરતા ગભરાતો હતો અને નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઉભેલા બેટ્સમેનને સ્ટ્રાઇક આપી દેતો હતો.
 
દક્ષિણ આફ્રિકાના આ બોલરથી ગભરાતો હતો સચિન
 
- સચિનને દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોન્યે સામનો કરવાનું પસંદ નહતું. 
- સચિને કહ્યું, '1989માં જ્યારે મે ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ ત્યારે ઓછામાં ઓછા 25 વિશ્વ સ્તરીય બોલર હાજર હતા પરંતુ જેની વિરૂદ્ધ બેટિંગની મજા નથી ઉઠાવી તે હેન્સી ક્રોન્યે  હતો.
- કોઇને કોઇ કારણે હું તેની ઓવરમાં આઉટ થઇ જતો હતો અને મને અહેસાસ થવા લાગ્યો કે હું નોન સ્ટ્રાઇકર એન્ડ પર ઉભેલો જ બરાબર છું.
- પિચ પર જે પણ બીજો બેટ્સમેન હતો હું તેને કહેતો કે હેન્સીની ઓવરમાં સ્ટ્રાઇક તમારી પાસે જ રાખો.
 
આગળની સ્લાઇડમાં જુઓ, જયસુર્યા  સહિતના બેટ્સમેન રમતા સમયે કોનાથી ડરતા હતા....
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sachin Tendulkar Revealed did Not Face Hansie Cronje Bowl
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended