Home »Sports »Cricket »Expert Comments» MS Dhoni Will Play His 7th IPL Final

IPLની 7th ફાઇનલમાં પહોચનાર પ્રથમ ક્રિકેટર બન્યો ધોની, આવુ છે પ્રદર્શન

divyabhaskar.com | May 18, 2017, 11:58 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: આઇપીએલ-10માં પૂણે સુપરજાયન્ટ ફાઇનલમાં પહોચતા જ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના નામે એક અનોખો રેકોર્ડ દર્જ થઇ ગયો છે. ધોની આઇપીએલમાં સૌથી વધુ ફાઇનલ મેચમાં પહોચનાર ખેલાડી બની ગયો છે. આ પહેલા ગત 6 સીઝનની ફાઇનલ ધોનીએ કેપ્ટન તરીકે રમી હતી અને હવે 10 વર્ષના ઇતિહાસમાં તેની સાતમી ફાઇનલ હશે.
પ્રથમ સીઝનમાં જ ફાઇનલમાં
 
- આઇપીએલની પ્રથમ સીઝન એટલે કે 2008માં ધોનીએ કેપ્ટન તરીકે ચેન્નાઇ સુપરકિંગ્સને ફાઇનલમાં પહોચાડી હતી.
- ચેન્નાઇનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થયો હતો.
- ચેન્નાઇએ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સને 164 રનનો પડકાર આપ્યો હતો.
- ધોની 17 બોલમાં 29 રન બનાવી અણનમ રહ્યો હતો. જો કે જવાબમાં રાજસ્થાન રોયલ્સે આ મેચને 3 વિકેટે જીતી લીધી હતી.
 
આગળની સ્લાઇડમાં જુઓ, આઇપીએલની 5 ફાઇનલ મેચ અને તેમાં ધોનીનું પ્રદર્શન...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: MS Dhoni Will Play His 7th IPL Final
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended