Home »Sports »Cricket »Latest News» Virat Kohli Audi R8 280kmph On Test Track

વિરાટે 280Kmphની ઝડપથી દોડાવી Audi, પોતાનો જ રેકોર્ડ તોડવાથી ચુક્યો

divyabhaskar.com | May 19, 2017, 13:51 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: આઇપીએલમાં પોતાની કેપ્ટન્સી વાળી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ખરાબ પ્રદર્શન બાદ વિરાટ કોહલી કેટલાક સમય મોજ મસ્તી કરી ખુદને રિફ્રેશ કરવા માંગે છે. વિરાટે તાજેતરમાં જ બુદ્ધા ઇન્ટરનેશનલ રેસિંગ ટ્રેક પર પોતાની ઓડી R8 280Kmphની ઝડપથી દોડાવી હતી પરંતુ તે બાદ પણ તે વધુ ખુશ નહતો.
પોતાનો રેકોર્ડ તોડવાથી ચુક્યો
 
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર વિરાટ આ પહેલા 290 કિમી/ કલાકની ઝડપથી ઓડી ચલાવી ચુક્યો છે, તેને 280ની સ્પીડ પકડ્યા બાદ થોડો ડરી ગયો હતો જેનાથી ગત સ્પીડનો રેકોર્ડ તોડી શક્યો નહતો. જો કે આ પ્રસંગે વિરાટ કોહલીએ ક્રિકેટને લઇ કોઇ રીતની કોમેન્ટ કરવાનો ઇનકાર કર્યો હતો.
 
આગળની સ્લાઇડમાં જુઓ, પોતાની લક્ઝરી કાર સાથે વિરાટ કોહલી....
 
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Virat Kohli Audi R8 280kmph on test track
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended