Home »Sports »Cricket »Off The Field» Bhuvneshwar Kumar Dating Model Anusmriti Sarkar

સાઉથની અભિનેત્રીને ડેટ કરી રહ્યો છે ભૂવનેશ્વર કુમાર, મુંબઇમાં સાથે જોવા મળ્યા

divyabhaskar.com | May 19, 2017, 17:19 PM IST

  • ભૂવનેશ્વર કુમાર સાઉથ ઇન્ડિયન અભિનેત્રી અનુસ્મૃતી સાથે
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર ભૂવનેશ્વર કુમારની મિસ્ટ્રી ડેટ વિશે ખુલાસો થઇ ગયો છે. તે સાઉથ ઇન્ડિયન અભિનેત્રી અનુસ્મૃતિ સરકારને ડેટ કરી રહ્યો છે. ભૂવનેશ્વર કુમાર અનુસ્મૃતિની કારમાં તેની સાથે સ્પોટ થયો હતો. ફેન્સને જોતા તેને મોઢુ છુપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. 
 
ખુદ કરવાનો હતો ખુલાસો
 
- ભૂવનેશ્વર કુમારે પોતાના રિલેશનશિપને લઇ સસ્પેન્સ બનાવતા ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ડિનર ડેટની તસવીર શેર કરી હતી.
- જેમાં તેને લખ્યુ હતું, 'ડિનર ડેટ, આખી તસવીર જલ્દી શેર કરીશ' 
- ભૂવનેશ્વર પોતાના રિલેશનશિપને લઇ ખુલાસો કરે તે પહેલા જ મુંબઇમાં સાઉથ અભિનેત્રી અનુસ્મૃતિની કારમાં તેને ફેન્સે જોઇ લીધી હતી.
- મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે સાઉથ અભિનેત્રી લાંબા સમયથી ભૂવીને ડેટ કરી રહી છે અને જલ્દી બોલિવુડમાં એન્ટ્રી કરવાની છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, જ્યારે મુંબઇમાં સ્પોટ થયો ભૂવનેશ્વર અને તેની GF અનુસ્મૃતિ સરકારની તસવીરો...
 
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bhuvneshwar Kumar dating Model Anusmriti Sarkar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended