Home »Sports »Other Sports» Saina Nehwal Birthday Became A Star Celebrity

પહેલા આવી સિમ્પલ લાગતી હતી સાયના, હવે બની ગઇ સેલિબ્રિટી

divyabhaskar.com | Mar 17, 2017, 12:27 PM IST

  • સાયના નેહવાલ
સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતની નંબર વન બેડમિન્ટન સ્ટાર સાયના નેહવાલ 27માં જન્મદિવસ (17 માર્ચ, 1990)ની ઉજવણી કરી રહી છે. સાયનાનો જન્મ હિસારમાં સાધારણ પરિવારમાં થયો હતો પરંતુ તે આજે સેલિબ્રિટી બની ગઇ છે. તે 2006માં અંડર-19 નેશનલ ચેમ્પિયન બન્યા બાદ લાઇમલાઇટમાં આવી હતી. આ જ વર્ષે 16 વર્ષની સાયના ફિલીપાઇન્સ ઓપન જીતનારી ભારતની પ્રથમ અને એશિયાની યંગેસ્ટ ખેલાડી બની હતી.
 
આ રીતે સ્ટાર બની સાયના
 
- વિમેન્સ સિંગલ કેટેગરીમાં નંબર વન પ્લેયર બનનારી સાયના પ્રથમ ભારતીય છે.
- તે 2014 ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ચુકી છે. તે 2009માં વર્લ્ડ જૂનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપ, ઇન્ડોનેશિયા ઓપન અને સુપર સિરીઝ ટૂર્નામેન્ટ જીતનારી પ્રથમ ભારતીય બેડમિન્ટન સ્ટાર છે.
- 25 વર્ષની ઉંમરમાં તે 2015માં ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલ સુધી પહોચી હતી.
 
પેરેન્ટ્સ પણ રહ્યાં ચેમ્પિયન
 
- સાયનાના પિતા હરવીર સિંહ અને માતા ઉષા નેહવાલ પણ બેડમિન્ટનમાં હરિયાણાના ચેમ્પિયન રહ્યાં છે.
- સાયનાના જન્મના કેટલાક વર્ષ બાદ જ તેના પરિવાર હિસ્સારથી હૈદરાબાદ શિફ્ટ થઇ ગઇ હતી.
- સાયનાની મોટી બહેન અંશૂ ટોપ મોડલ છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, સાયના નેહવાલની સ્ટાર સેલિબ્રિટીઓ સાથેની તસવીરો...
(Other Sports Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: saina nehwal birthday became a star celebrity
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended