Home »Sports »Cricket »Latest News» PV Sindu And Jwala Gutta Cheer Sunrisers Hyderabad

પીવી સિંધુ અને જ્વાલા ગુટ્ટાએ હૈદરાબાદને કર્યુ Cheer, આવો હતો અંદાજ

divyabhaskar.com | Apr 20, 2017, 17:31 PM IST

  • પીવી સિંધુ અને જ્વાલા ગુટ્ટા
સ્પોર્ટ્સ ડેસ્ક: IPL-10નો 21મો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાયો હતો. હૈદરાબાદમાં રમાયેલી આ મેચમાં ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુ અને જ્વાલા ગુટ્ટાએ સનરાઇઝર્સ હૈદરાબાદને ચીયર કર્યુ હતું. પીવી સિંધુ સનરાઇઝર્સની જર્સીમાં જોવા મળી હતી. મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ જ્વાલા ગુટ્ટાએ હૈદરાબાદને ચીયર કર્યુ હતું. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો 15 રને વિજય થયો હતો.
 
આગળની સ્લાઇડમાં જુઓ, સબંધિત વધુ તસવીરો...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: PV Sindu And Jwala Gutta Cheer Sunrisers Hyderabad
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended