Home »Sports »Cricket »Latest News» Ravindra Jadeja New Look Virat Kohli Makes Fun

જાડેજાના નવા Lookની વિરાટે ઉડાવી મજાક, વાયરલ થઇ તસવીર

divyabhaskar.com | Apr 19, 2017, 23:12 PM IST

  • જાડેજાના નવા લુક પર હસતો વિરાટ કોહલી, સાથે ગુજરાત લાયન્સનો બોલર પ્રવીણ કુમાર
સ્પોર્ટ્સ ડેસ્ક: ગત મેચમાં ગુજરાત લાયન્સના ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા નવા લુકમાં નજરે પડ્યો હતો. જો કે આ લુક રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના કેપ્ટન વિરાટ કોહલીને પસંદ નહતો આવ્યો. જાડેજાની મજાક ઉડાવતા વિરાટ કોહલીની એક તસવીર વાયરલ થઇ રહી છે. આ તસવીર મેચ પહેલાની છે. નવા લુકમાં જાડેજાના વાળ પહેલાથી નાના અને દાઢી-મૂઢ પણ નવી સ્ટાઇલમાં જોવા મળી રહ્યાં છે. જ્યારે આ પહેલા તેના વાળ કર્લી અને મોટા હતા. 
 
આગળની સ્લાઇડમાં જુઓ, જાડેજાના નવા લુકની તસવીરો...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ravindra Jadeja New Look Virat Kohli Makes Fun
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended