Home »Sports »Cricket »Latest News» Cricketer Ravindra Jadeja Spent Time With His Horses At Farm House

IPLમાં ટીમના બહાર થતા જ આ ખાસ મિત્ર પાસે પહોચ્યો જાડેજા, કરી આ કોમેન્ટ

divyabhaskar.com | May 18, 2017, 13:11 PM IST

  • પોતાના ઘોડા સાથે રવિન્દ્ર જાડેજા
સ્પોર્ટ્સ ડેસ્ક: આઇપીએલમાંથી ફ્રી થયા બાદ ગુજરાત લાયન્સ અને ભારતીય ક્રિકેટ ટીમનો ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા સીધો જામનગર સ્થિત પોતાના ફાર્મ હાઉસ પહોચ્યો હતો. અહી તેને પોતાના મિત્ર ઘોડા સાથે સમય વિતાવ્યો હતો. જાડેજાએ એક તસવીર શેર કરી હતી જેમાં તે એક ઘોડાને મનાવતો નજરે પડી રહ્યો છે. આ તસવીર સાથે તેને લખ્યુ, આ મને કોઇ રિસ્પોન્સ આપી નથી રહ્યું, કારણ કે હું તેને ઘણા સમય બાદ મળ્યો છું. #horselove #truefriends
 
આગળની સ્લાઇડમાં જુઓ, પોતાના ઘોડા સાથે જાડેજાની તસવીરો અને ફેક્ટ્સ...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Cricketer Ravindra jadeja Spent Time With his Horses at Farm House
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended