Home »Sports »Cricket »Off The Field» Vijay Mallya Popular Pictures During IPL Match And Party

IPLમાં કઇક આવો હતો વિજય માલ્યાનો અંદાજ, જુઓ તસવીરો

divyabhaskar.com | Apr 19, 2017, 00:45 AM IST

  • અભિનેત્રી શિલ્પા શેટ્ટી સાથે વિજય માલ્યા
સ્પોર્ટ્સ ડેસ્ક: ક્યારેક IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ઓનર રહેલા બિઝનેસમેન વિજય માલ્યાની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. જો કે થોડા સમય બાદ જ તેમને જામીન મળી ગયા હતા. માલ્યા પર 9 હજાર કરોડનું દેવુ છે. લોન કોન્ટ્રોવર્સી બાદ 2016માં આઇપીએલ પહેલા માલ્યા ટીમના ડાયરેક્ટર પદેથી હટી ગયા હતા. લિકર કિંગના નામથી જાણીતા માલ્યા IPL અને તેની પાર્ટીમાં મોટા ભાગે યુવતીઓ સાથે જ નજરે પડતા હતા. 
 
723 કરોડમાં ખરીદી હતી ટીમ
 
- વિજય માલ્યાએ 2008માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ ટીમને 723 કરોડમાં ખરીદી હતી. તે હજુ પણ પોતાની ફ્રેન્ચાઇઝી ટીમના ચીફ મેન્ટર છે. 
- IPL દરમિયાન ક્યારેક સ્ટેડિયમમાં તો ક્યારેક તેની નાઇટ પાર્ટીમાં માલ્યા હંમેશા યુવતીઓથી ઘેરાયેલા જોવા મળતા હતા.
- પ્રિટી ઝિન્ટાથી લઇ શિલ્પા શેટ્ટી સુધીની તેમની ઘણી ક્લોઝ તસવીરો છે.
 
આગળની સ્લાઇડમાં જુઓ, વિજય માલ્યાની આવી જ 9 તસવીરો...
(Cricket Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Sports Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Vijay Mallya Popular Pictures During IPL Match And Party
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended